BIGG BOSS 9: સની લિયોની પછી આ એડલ્ટ સ્ટાર લેશે બીગ બોસમાં એન્ટ્રી

બિગ બોસની એક પેટર્ન છે. કે તે અલગ અલગ ક્ષેત્રના સેલેબ્રિટીને પોતાના શો પર બોલાવે છે. મોટાભાગે શોમાં એક વિદેશી વ્યક્તિ, એક LGBT પ્રતિસ્પર્ધી, એક ટીવી સ્ટાર અને એક મોડેલ જરૂરથી હોય છે. તો વળી સની લિયોનીએ આ શોમાં એક એડલ્ટ સ્ટારનું ચલણ પર શરૂ કર્યું હતું. ત્યારે સુત્રોની વાત માનીએ તો આ વર્ષે અન્ય એક પોર્ન સ્ટાર આ શોની સ્ટાર પ્રતિયોગી બનવાની છે અને તેનું નામ છે મિયા ખલીફા

મિયાની ગણતરી ટોપ પોર્ન સ્ટાર્સમાં થાય છે. તે લેબનાનની છે અને સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સની લિયોનીને આ શો પર લાવવાનો કારણ હતું કે લોકો એડલ્ટ ઇન્ડસ્ટ્રી વિષે પોતાની વિચારધારા બદલી શકે. ત્યારે મિયા ખલિફાના ટ્વિટર એકાઉન્ટની કેટલીક તસવીરો નીચેના આ ફોટોસ્લાઇડરમાં છે...

મિયા ખલીફા

મિયા ખલીફા

21 વર્ષની મિયા ખલીફા પોર્ન વર્લ્ડની નવી સનસની છે. માત્ર 3 મહિનામાં મિયા સૌથી પોપ્યુલર પોર્ન સ્ટાર બની ગઇ છે.

પોપ્યુલર એડલ્ટ એક્ટ્રેસ

પોપ્યુલર એડલ્ટ એક્ટ્રેસ

જાન્યુઆરીમાં 2015માં થયેલા ઓનલાઇન વોટિંગમાં મિયાને સૌથી પોપ્યુલર એડલ્ટ એક્ટ્રેસનો ખિતાબ આપવામાં આવ્યો છે.

જીવથી મારવાની ધમકી

જીવથી મારવાની ધમકી

એટલું જ નહીં મૂળ લેબનાનની આ એડલ્ટ સ્ટારે કેટલાક તેવા કારનામાં કર્યા છે કે તેને જાનથી મારવાની ધમકીઓ પણ મળી ચૂકી છે.

ફિલ્મમાં બુરખો

ફિલ્મમાં બુરખો

એક પોર્ન ફિલ્મમાં બુરખો પહેરવાના કારણે આ લેબનાન પોર્ન સ્ટાર મિયા ખલીફા મુશ્કેલીઓમાં મુકાઇ ગઇ છે. અને અનેક લોકોએ તેનો વિરોધ કર્યો છે.

બુરખો પહેરી કર્યું આમ

બુરખો પહેરી કર્યું આમ

મિયાએ બુરખો પહેરીને કંઇ એવા કામ કર્યા કે તેને ધમકીઓ પણ મળવા લાગી.

અમેરિકાની નિવાસી

અમેરિકાની નિવાસી

મિયા હાલ તો અમેરિકામાં રહે છે. પણ તેણે ચાર મહિનામાં પોર્ન ઇન્ડ્રસ્ટ્રીમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે.

લેબનાનના લોકો

લેબનાનના લોકો

જો કે સોશ્યલ મીડિયા પર પોતાને લેબનાનની રહેવાસી કહેનાર મિયાનો લેબનાનના લોકોએ ભારે વિરોધ કર્યો છે. અને અહીંના લોકો મિયાના આ કામથી તેનાથી નારાજ છે.

ટ્વિટર પર વાયરલ

ટ્વિટર પર વાયરલ

મિયા ટ્વિટર અને ઇંસ્ટ્રાગ્રામમાં પોતાના શરીર પર અરબીમાં લખેલા ટેટૂના ફોટો અપલોડ કરતી રહેતી હોય છે.

મિયાનું શું કહેવું છે

મિયાનું શું કહેવું છે

ટ્વિટર પર પોતાને નિશાનો બનાવવા મામલે મિયાનું કહેવું છે કે લોકો જોડે કોઇ મહત્વપૂર્ણ વિષય નથી રહ્યો કે શું તો તે મારી પાછળ પડ્યા છે?

લગભગ પાક્કુ

લગભગ પાક્કુ

ત્યારે મિયાની બીગ બોસની એન્ટ્રી લગભગ પાક્કી છે. ત્યારે તેની આ એન્ટ્રી બિગ બોસમાં મોટો ધમકો તો જરૂરથી કરશે.

મંદાના કરીમી

મંદાના કરીમી

વળી માનવામાં આવી રહ્યું છે કે મંદાના કરીમી પણ આ શોમાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X