બિકિની ટોપ માટે બિગ બોસ કન્ટેસ્ટંટ બેનફ્શા સૂનાવાલા થઇ ટ્રોલ

Written By:
Subscribe to Oneindia News

બિગ બોસ 11માં બેનાફ્શા સૂનાવાલા થોડા દિવસ પહેલાં જ ઘરમાંથી બહાર નીકળી ગઇ છે અને એ પછી એ થાયલેન્ડમાં વેકેશનની મજા માણવા ગઇ હતી. તેણે સોશ્યલ મીડિયા પર કેટલીક હોટ તસવીરો પોસ્ટ કરી હતી, જેની પર તેને વિવિધ નેગેટિવ કોમેન્ટ્સનો સામનો કરવાનો વારો આવ્યો છે. અનેક ઇન્ટરનેટ હેટર્સ તેની તસવીરો પર કોમેન્ટ કરી રહ્યાં છે.

મરમેઇડ ટોપ

મરમેઇડ ટોપ

આ તસવીરમાં બેનફ્શા મરમેઇડ શેપ બિકિની ટોપ સાથે લૂઝ વ્હાઇટ ટ્રાઉઝર્સ પહેર્યો હતો. તે થાયલેન્ડમાં આ પ્રકારના આઉટફિટમાં જ જોવા મળી રહી છે. આ લૂક સાથે તેણે ચોકર મેચ કર્યો હતો. તેની આ જ તસવીર પર લોકો હેટ કોમેન્ટ્સ કરી રહ્યાં છે.

બિકિની ગર્લ

બિકિની ગર્લ

ઘણાએ અભદ્ર ટિપ્પણી પણ કરી હતી. જો કે, આની પર બેનફ્શાએ કોઇ ટિપ્પણી નથી કરી. તે આ પહેલાં પણ ડિફર્ન્ટ બિકિની લૂક્સમાં જોવા મળી છે. તેને બીચ ખૂબ પસંદ છે અને બિકિનીમાં તેની અનેક તસવીરો પહેલા પણ વાયરલ થઇ છે. નિયોન ગ્રીન બિકિનીમાં તે ખૂબ હોટ લાગી રહી છે.

બીચ છે પસંદ

બીચ છે પસંદ

આ પહેલાના તેના એક વેકેશનની આ તસવીર છે, જેમાં તે સી-ગ્રીન કલરની બિકિનીમાં જોવા મળી રહી છે. તે દરેક પ્રકારના લૂક ખૂબ સરળતાથી કેરી કરે છે. આ બધી તસવીરો છતાં અચાનક તેની વ્હાઇટ ટ્રાઉઝર તસવીર પર લોકો શા માટે ઘૃણાસ્પદ ટિપ્પણી કરી રહ્યાં છે, એ વિચારવા જેવું

ફ્રિલ ક્વીન

ફ્રિલ ક્વીન

તેના બિકિનીના અનેક અવતાર સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ ચૂક્યાં છે. તે બિકિનીના દરેક લેટેસ્ટ ટ્રેન્ડ ફોલો કરતી હોય એમ લાગી રહ્યું છે. થોડા સમય પહેલાં તેણે ફ્રિલ બિકિનીમાં એક બૂમરેંગ વીડિયો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.

English summary
BenaFsha Soonawalla body shamed for wearing bikini.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.