શાહરુખ-આલિયા બધાથી છૂપાઇને...કરણ જોહરે કર્યા લગ્ન!

Subscribe to Oneindia News

જે ક્યાંય ન બને તે કપિલ શર્માના શો પર જરુર બને છે. હવે તમે વિચારશો કે એવુ શું બન્યુ કપિલના શો માં. તમને જણાવી દઇએ કે કપિલના શો માં બોલીવુડના મોસ્ટ એલિજિબલ બેચલર કરણ જોહરના લગ્ન થઇ ગયા છે. જી હા, હાલમાં જ કપિલના શો માં કરણ એક ખાસ એપિસોડ શૂટ કરવા પહોંચ્યા. જ્યાં સંતોષ ઉર્ફે કિકૂ શારદાને કરણ જોહર એટલો પસંદ આવ્યો કે તેણે પોતાની ભાભી રિંકુ દેવીને કહીને પોતાના લગ્નની વાત પાક્કી કરાવી દીધી.


કરણના લગ્નમાં બધી વિધિઓ કરવામાં આવી. કપ્પૂની નાનીએ કરણનું સ્વાગત ફૂલોથી કર્યુ. સંતોષ થોડી વાર બાદ જયમાળા લઇને આવી. ત્યારબાદ કરણ જોહરનો સ્વયંવર થયો અને તેણે સંતોષને વરમાળા પહેરાવી દીધી. હવે કરણ જોહરના લગ્ન થઇ ગયા છે. તો આવો જોઇએ તેના લગ્નનો આલ્બમ...

કરણ જોહરની એંટ્રી

કરણ જોહરની એંટ્રી

ધ કપિલ શર્મા શો માં કરણ જોહરની એંટ્રી ટોય કારમાં થઇ હતી.

કરણ-ચંદુ ચા વાળો

કરણ-ચંદુ ચા વાળો

ચંદુ ચા વાળા સાથે વાત કરતા કરણ

રિવાજો પૂરા કરતી નાની

રિવાજો પૂરા કરતી નાની

હવે જ્યારે કરણના લગ્ન થઇ રહ્યા છે ત્યારે બધા રિવાજો કરવાની જવાબદારી નાનીએ લીધી છે.

સંતોષને વરમાળા પહેરાવતો કરણ

સંતોષને વરમાળા પહેરાવતો કરણ

કરણ જોહર પોતાની નવવધુને વરમાળા પહેરાવે છે.

કરણ-રિંકુ ભાભી

કરણ-રિંકુ ભાભી

કરણ જોહર રિંકુ ભાભી સાથે

કપ્પૂ સાથે વરરાજા કરણ

કપ્પૂ સાથે વરરાજા કરણ

વરરાજા કરણ અને નવવધુ સંતોષ સાથે કપ્પૂ, રિંકુ ભાભી અને ચંદુ ચા વાળો

સેલ્ફી

સેલ્ફી

સુહાગ રાતની સેજ પર કરણ સાથે સેલ્ફી લેતી સંતોષ

કરણ જોહર-નાની

કરણ જોહર-નાની

નાની સાથે નાચતો કરણ

કરણ-કપિલ

કરણ-કપિલ

કરણ જોહર કપિલ સાથે

English summary
filmmaker karan johar ties knot at kapil sharma show.
Please Wait while comments are loading...