For Daily Alerts

Bigg Boss: ગૌતમે રચ્યો ઇતિહાસ, સીઝન 8ના સૌથી મોટા વિનર
ગૌતમ ગુલાટી જ બિગ બોસ વિનર બનશે એ તો છેલ્લા અઠવાડીયામાં જ લગભગ નક્કી થઇ ગયું હતું. પરંતુ સૌથી તાજી માહિતી એ છે કે સીઝન આઠમાં સૌથી રસપ્રદ, સૌથી લાંબુ અને સૌથી સક્સેસફુલ સીઝન રહ્યું. બિગબોસના છેલ્લા દિવસોમાં આ વાત બિગ બોસે પોતે ફાઇનલ પાંચ પ્રતિભાગિયોને બતાવી.
વિજેતા ગૌતમ ગુલાટી પોતાની જીતને લઇને ખૂબ જ વધારે આશ્ચર્યચકિત હતા કારણ કે તેમને બિલ્કુલ અંદાજો ન્હોતો કે બિગ બોસની આ ટ્રોફીને તેઓ પોતાના નામે કરી શકશે. પરંતુ ગૌતમ લગભગ નથી જાણતા કે ટ્વિટર પર તેમના ફેન્સે તેમના માટે વિશ્વ યુદ્ધ કરવા સુધી ઠાની લીધી હતી, અને તેઓ રોજને રોજ કોઇના કોઇ કારણે ટ્રેંડ જરૂર થતા હતા.
Comments
gautam gulati karishma tanna bigg boss bigg boss 8 bigg boss halla bol ગૌતમ ગુલાટી કરિશ્મા તન્ના બિગ બોસ સલમાન ખાન
English summary
Gautam Gulati seta record by getting the highest number of votes in all Bigg Boss history, scorin a brilliant 89%.
Story first published: Monday, February 2, 2015, 11:50 [IST]