સેક્સી યોગા કરતા ટીવીની ડાયન મોનાલિસાએ શેર કર્યો એવો વીડિયો, જોતા જ રહી ગયા લોકો

સેક્સી યોગા કરતા ટીવીની ડાયન મોનાલિસાએ શેર કર્યો એવો વીડિયો

બિગ બૉસ 10ની ભોજપૂરી સ્ટાર મોનાલિસા હાલ પોતાના બોલ્ડ વીડિયો અને સેક્સી તસવીરોને કારણે ચર્ચામાં છે. મોનાલિસા અવાર નવાર પોતાની કેટલીય તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે. એટલું જ નહિ ફરી એકવાર મોનાલિસાએ પોતાના આ વીડિયોથી સનસની મચાવી રહી છે. પરંતુ આ વખતે પહેલીવાર એવું થયું જ્યારે મોનાલિસાએ યોગા કરતા પોતાનો આ વીડિયો પોસ્ટ કર્યો છે. જેને તેના ફેન્સ ભારે પસંદ કરી રહ્યા છે. આ વીડિયોથી સ્પષ્ટ માલુમ પડી રહ્યું છે કે મોનાલિસા પોતાની ફિટનેસનો કેવી રીતે ખ્યાલ રાખે છે.

એવું કહેવામાં કંઈ વાંધો નથી કે બિગ બૉસ 10 બાદ ખુદ મોનાલિસાએ ટીવી ઈન્ડસ્ટ્રીમાં બનાવી રાખવામાં સફળ થઈ છે. ટીવી શો નજરમાં તેણે ડાકણની ભૂમિકામાં ભારે પસંદ કરવામાં આવી. આ શોમાં પણ રિયલ લાઈફની જેમ તેના લુકને ગ્લેમરથી ભરપૂર રાખવામાં આવી. આ શો સાથે જોડાયેલ ક્યારે નહાતા તો ક્યારેક સુહાગરાતનો વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી ચૂકી છે. પહેલી વખત ટીવી પર કોઈ ડાયન આટલી સેક્સી દેખાડવામાં આવી છે.

મોનાલિસાએ શેર કર્યો હૉટ વીડિયો

મોનાલિસાએ શેર કર્યો હૉટ વીડિયો

તમને જણાવી દઈએ કે નજરથી પહેલા મોનાલિસા પોતાની બંગાળી વેબ સીરિઝ ડુપુર ઠાકુરપોની સીઝન 2ને લઈ ચર્ચામાં રહી ચૂકી હતી. આ વેબ સીરિઝમાં તે ભારે બોલ્ડ જોવા મળી હતી. અહીં જુઓ ખાસ તસવીરો...

જબરદસ્ત ફેન ફોલોઈંગ

ભોજપુર ઈન્ડસ્ટ્રીને કારણે તે માત્ર એક એવી એકટ્રેસ છે, જેનું જબરદસ્ત ફેન ફોલોઈંગ છે.

પોતાના ફેન્સ માટે

પોતાના ફેન્સ માટે

મોનાલિસા પણ પોતાના ફેન્સ માટે સોશિયલ મીડિયા પર સતત ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.

ટ્રેડીશનલ સાડી સિવાય

ટ્રેડીશનલ સાડી સિવાય

મોનાલિસા ટ્રેડીશનલ સાડી સિવાય કેટલીય વાર બિકીની લુકમાં પણ જોવા મળી ચૂકી છે.

ખાસ ઓળખ

ખાસ ઓળખ

મોનાલિસાએ આજે ભોજપુરીથી લઈ ટીવી જગત સુધી પોતાની એક ખાસ ઓળખ બનાવી લીધી છે.

ટૉપ ટ્રેન્ડ

ટૉપ ટ્રેન્ડ

મોનાલિસાનો ભારે હૉટ ડાંસ ભલે તે જૂનો કેમ ન હોય. તમામ વીડિયો યૂટ્યૂબ પર ટૉપ ટ્રેન્ડમાં રહે છે.

સેકસી લુક

સેકસી લુક

મોનાલિસાની આ તસવીર તેના સેકસી લુકનું સ્પષ્ટ ઉદાહરણ છે.

વધુ એક તસવીર

વધુ એક તસવીર

મોનાની વધુ એક તસવીર...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X