યે હૈ મોહબ્બતેંની રોશનીએ બાથટબમાં લગાવી આગ, 7 હૉટ તસવીરો વાયરલ
યે હૈ મોહબ્બતેંની રોશનીએ બાથટબમાં લગાવી આગ, 7 હૉટ તસવીરો
કેટલીય એવી સ્ટાર્સ છે જેઓ આ સમયે ભલે ટીવીથી દૂર હોય, પરંતુ સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરોને લઈ ચર્ચામાં રહેવાનું નથી ભૂલતી. આ યાદીમાં મોહબ્બતેંની આ સુપરસ્ટારનું નામ પણ સામેલ છે. જે પોતાના ઈન્સ્ટાગ્રામ પર અવારનવાર કેટલીય એવી તસવીરો પોસ્ટ કરે છે જે તેમના ગ્લેમરસ અંદાજનો સ્પષ્ટ સબૂત આપે છે. અમે વાત કરી રહ્યા છીએ યે હૈ મોહબ્બતેની રોશનીની.

હૉટ તસવીરો વાયરલ
યે હૈ મોહબ્બતેમાં આદિત્ય ભલ્લાની પત્નીની ભૂમિકા નિભાવનાર રોશની એટલે કે વિદિશા શ્રીવાસ્તવે પોતાના ઈન્સ્ટાગ્રામ પર બહુ બોલ્ડ તસવીરો શેર કરી છે. જે તમે જોતા જ રહી જશો. શોમાં તમને રોશનીની ભૂમિકામાં વિદિશા જેટલી સિમ્પલ જોવા મળી. તે એસલી જિંદગીમાં બિલકુલ એવી નથી.
|
લાગી રહી છે હૉટ
વિદિશાની વાત કરવામાં આવે તો ટીવીમાં ભલે તેણે પોતાનું ડેબ્યૂ યે હૈ મોહબ્બતેં શોથી કર્યું. પરંતુ બીજી તરફ તે સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો એક નામી ચેહરો છે.
|
અફલાતૂન ફોટો
અસલી જિંદગીમાં વિદિશાને હરવું-ફરવું બહુ પસંદ છે. એટલું જ નહિ તે બોલ્ડ રહેવું પણ બહુ પસંદ કરે છે. આ વખતે તેની આ બાથટબ તસવીરો તેજીથી પસંદ કરવામાં આવી રહી છે.
અહીં જુઓ હૉટ તસવીરો
અહીં જુઓ તેની 7 હૉટ તસવીરો...

ટીવી ઈન્ડસ્ટ્રીનો ફેમસ ચેહરો
ટીવી શો યે હૈ મોહબ્બતેની રોશની એટલે કે વિદિશા શ્રીવાસ્તવ ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતા નામમાંથી એક છે.

લાખોમાં એક
સોશિયલ મીડિયા પર તેના ચાહકોની સંખ્યા પણ લાખોમાં છે. તે સતત પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.

અસલી લાઈફમાં બહુ ગ્લેમરસ
નાના પડદા પર સંસ્કારી રોલમાં જોવ મળતી વિદિશા અસલી લાઈફમાં ભારે ગ્લેમરસ છે.

તેલુગૂ ફિલ્મ
વિદિશાએ માત્ર 18 વર્ષની ઉંમરમાં જ 2005માં તેલુગૂ ફિલ્મ અભિમાનથી ડેબ્યૂ કર્યું હતું.

10થી વધુ
વિદિશા અત્યાર સુધીમાં 10થી વધુ સાઉથની ફિલ્મો કરી ચૂકી છે.

આવા પ્રકારની તસવીરો
પોતાની આવા પ્રકારની તસવીરોથી તે શર્મીલી બહૂની ઈમેજને પૂરી રીતે તોડી ચૂકી છે.

સૌથી આગળ
વિદિશા પોતાની આ સ્ટાઈલથી ટીવીની કેટલાય ગ્લેમરસ સ્ટાર્સને ફેલ કરી ચૂકી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
