શમા સિકંદરે ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, 2019ની સૌથી હૉટ તસવીરો વાયરલ
શમા સિકંદરે ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, સૌથી હૉટ તસવીરો વાયરલ
2019ની સૌથી સેક્સી સ્ટારનું નામ લેવામાં આવે તો કરિશ્મા શર્મા બાદ શમા સિકંદરનું નામ આવે છે. હાલ તે ટીવી અને ફિલ્મથી દૂર છે. પરંતુ સોશિયલ મીડિયા પર તે હંમેશા એવી છવાઈ રહે છે જે તેને દરરોજ ચર્ચાનો વિષય બનાવી રાખે છે. એકવાર ફરીથી શમાએ પોતાની બોલ્ડ તસવીરોથી વાયરલ ક્વીન બનીગઈ છે. તેણે ફરી એકવાર પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક નહિ બલકે બેક ટૂ બેક કેટલીય એવી તસવીરો શેર કરી છે જેણે સોશિયલ મીડિયા પર બબાલ મચાવી રાખી છે. જે તેજીથી જોવાઈ રહી છે. આમ તો આ પહેલીવાર નથી જ્યારે શમાએ આવા પ્રકારની તસવીર પોસ્ટ કરી હોય.
અહીં જુઓ હૉટ લૂક
જે બાદથી તે સતત બોલ્ડ જોવા મળી રહી છે. ચલો તો પછી ઈંતેજાર શેનો છે, અહીં જુઓ શમા સિકંદરની વાયરલ થતી તસવીરોની લાંબી યાદી. જણાવી દઈએ કે પોતાની બોલ્ડ ઈમેજથી મળી રહેલ લોકપ્રિયતાનો શમા પણ આનંદ ઉઠાવી રહી છે.

મોટી સ્ટાર
શમા સિકંદર સોશિયલ મીડિયાની મોટી સ્ટાર છે. જેનું કારણ બોલ્ડ તસવીરો છે...

શૂટિંગ
શમા સિકંદર આ દિવસોમાં અભિનેતા નીલ નીતિન મુકેશ સાથે એક ફિલ્મ શૂટ કરી રહી છે.

ગાયબ અને વાપસી
ગત 4 વર્ષથી તે ઈન્ડસ્ટ્રીથી ગાયબ છે અને જલદી જ વાપસીની તૈયારીમાં છે.

બાઈપાસ રોડ
શમાએ નિતિન મુકેશ પ્રોડક્શને એક ફિલ્મ માટે સાઈન કરયું છે. ફિલ્મનું નામ છે બાઈપાસ રોડ.

ક્યારેક ટોપલેસ તો ક્યારેક ન્યૂડ
શમા કેટલીયવાર પોતાના ઈન્સ્ટાગ્રામ પર એવી તસવીરો શેર કરી ચૂકી છે. ક્યારેક ટોપલેસ તો ક્યારેક ન્યૂડ થઈને પણ તેણે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે.

ગણતરીના સમયમાં વાયરલ
શમાની તસવીરો ગણતરીના સમયમાં વાયરલ થઈ જાય છે.

બાયપોલર ડિસઓર્ડર
લગભગ 5 વર્ષ પહેલા શમા બાયપોલ ડિસઓર્ડર નામની બીમારીની શિકાર બની હતી.












Click it and Unblock the Notifications
