ગર્ભવતી પત્ની ગિન્ની સાથે ‘બેબીમૂન' પર નીકળ્યા કપિલ શર્મા, જાણો ક્યાં ગયા?

કૉમેડી કિંગ કપિલ શર્મા પતાની લવિંગ વાઈફ ગિન્ની ચતરથને લઈને ‘બેબીમૂન' પર નીકળ્યા છે.

કૉમેડી કિંગ કપિલ શર્મા પતાની લવિંગ વાઈફ ગિન્ની ચતરથને લઈને 'બેબીમૂન' પર નીકળ્યા છે. બુધવારે રાતે બંનેને મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આ દરમિયાન કપિલ ક્લીન શેવ લુકમાં જોવા મળ્યા. વળી, ગિન્ના બ્લેક આઉટફિટમાં પોતાનુ બેબી બંપ છૂપાવતી જોવા મળી. બંનેનો ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બંને સાથે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. સમાચાર છે કે બંને કેનેડા ગયા છે જ્યારે લગભગ 10 દિવસ વીતાવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગિન્ની 3-4 મહિનાની પ્રેગ્નેન્ટ છે. કપિલ પોતાના બિઝી શિડ્યુલના કારણે તેને સમય નથી આપી શકતા એટલા માટે તેમણે બેબીમૂન પ્લાન કર્યુ.

ગર્ભવતી પત્ની સાથે બેબીમૂન પર નીકળ્યા કપિલ શર્મા

ગર્ભવતી પત્ની સાથે બેબીમૂન પર નીકળ્યા કપિલ શર્મા

થોડા દિવસ પહેલા જ સમાચાર આવ્યા હતા કે ટીવી શો ધ કપિલ શર્મા શોના હોસ્ટ કપિલ શર્મા થોડા સમય માટે શોથી બ્રેક પર જવાની તૈયારીમા છે કારણકે કપિલ હાલમાં પોતાની પત્ની સાથે સમય વીતાવવા ઈચ્છે છે કે જે શોના બિઝી શિડ્યુલ કારણે શક્ય બની શક્યુ નહિ. એવામાં કપિલ એક નાનો બ્રેક લઈને પત્ની સાથે છુટ્ટી મનાવવાની તૈયારીમાં છે અને બંને કેનેડા જઈ શકે છે. જો કે આ વાત બુધવારે રાતે સાચી પણ સાબિત થઈ ગઈ.

ડિસેમ્બરમાં મમ્મી-પપ્પા બનશે કપિલ-ગિન્ની

ડિસેમ્બરમાં મમ્મી-પપ્પા બનશે કપિલ-ગિન્ની

કપિલ શર્મા લગ્નની તરત જ બાદ શોમાં વ્યસ્ત થઈ ગયા. એવામાં બંનેને વધુ સમય સાથે પસાર કરી શક્યા નથી. હવે ગિન્ની પ્રેગ્નેન્ટ છે, ડિસેમ્બરમાં આ કપલ પોતાના પહેલા બાળકની આશા રાખી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ગિન્ની અને કપિલે ડિસેમ્બર 2018માં લગ્ન કર્યા હતા. તે પ્રેમલગ્ન હતા કે જે મોટા સંઘર્ષો બાદ લગ્નમાં ફેરવાયા.

ગિન્નીને અનહદ પ્રેમ કરે છે કપિલ

ગિન્નીને અનહદ પ્રેમ કરે છે કપિલ

કપિલ શર્માએ ખુલીને મીડિયા સામે કહ્યુ હતુ કે તે ગિન્નીને અનહદ પ્રેમ કે છે, તેણે જ મને ખરાબ દિવસોમાં સંભાળ્યો હતો, કપિલે કહ્યુ હતુ કે તે ખૂબ જ આધ્યાત્મિક છે. તેના પૂજા-પાઠની અસર છે કે આજે હું ઠીક છુ, હું હંમેશા તેની વાત માનીશુ કારણકે મને ખબર છે કે તે સાચી હોય છે, મારા માટે તે દુઆ માંગે છે. મારા ભલા માટે તે હંમેશા આસપાસ રહે છે.

કપિલ બહુ કેરિંગ, ઈમોશનલ અને પ્રેમાળઃ ગિન્ની

કપિલ બહુ કેરિંગ, ઈમોશનલ અને પ્રેમાળઃ ગિન્ની

જેના પર ગિન્નીએ કહ્યુ કે મે જે કંઈ પણ કર્યુ છે તે પોતાના માટે કર્યુ છે, મે એ જ પાછુ આપવાની કોશિશ કરી, જે મે કપિલ પાસેથી મેળવ્યુ હતુ, ગિન્નીએ કહ્યુ કે કપિલ બહુ કેરિંગ, ઈમોશનલ અને પ્રેમાળ છે, તેમણે મને ખૂબ પ્રેમ આપ્યો છે, મે બસ એ જ આપવાની કોશિશ કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X