KBC 11: કન્ટેસ્ટન્ટે ઐશ્વર્યાની આંખોની પ્રશંસા કરી તો અમિતાભને લાગી ગયુ ખોટુ અને....

એક કન્ટેસ્ટન્ટે અમિતાભની સામે જ તેમની વહુ અને બોલિવુડની જાણીતી અભિનેત્રી ઐશ્વર્યા રાયની આંખોની પ્રશંસા કરી દીધી. ક

સોની ટીવીનો જાણીતો રિયાલિટી શો કોન બનેગા કરોડપતિ પોતાના પૂરા શબાબ પર છે. આ શોના હોસ્ટ સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની અદા અને શોમાં આવતા દેશના લોકોના અદભૂત જ્ઞાનથી આ શો ટીઆરપી ચાર્ટમાં નંબર 4ના રેન્ક પર પહોંચી ગયો છે. આ શોમાં અમિતાભનુ એક અલગ જ રૂપ લોકોને જોવા મળી રહ્યુ છે. અમિતાભ શોમાં આવેલા લોકો સાથે ઘણી હસી મજાક કરતા જોવા મળે છે.

કન્ટેસ્ટન્ટે કરી ઐશ્વર્યાની આંખોની પ્રશંસા

કન્ટેસ્ટન્ટે કરી ઐશ્વર્યાની આંખોની પ્રશંસા

હાલના જ એક શોના એપિસોડમાં એક કન્ટેસ્ટન્ટે અમિતાભની સામે જ તેમની વહુ અને બોલિવુડની જાણીતી અભિનેત્રી ઐશ્વર્યા રાયની આંખોની પ્રશંસા કરી દીધી. કન્ટેસન્ટન્ટે કહ્યુ કે તે ઐશ્વર્યાની આંખોને પ્રેમ કરે છે. તેમની આંખો ઘણી અલગ છે. જે ઘણુ બધુ કહે છે જેના પર અમિતાભે કન્ટેસ્ટન્ટની ઘણી ફિરકી લીધી. તેમણે પહેલા તો મોઢુ બગાડીને કહ્યુ કે કાશ તમે ઐશ્વર્યાની જગ્યાએ મારી આંખોન પ્રશંસા કરી હોત તો મને વધુ સારુ લાગત.

અમિતાભે લીધી જોરદાર મઝા

અમિતાભે લીધી જોરદાર મઝા

જેના પર શોમાં કન્ટેસ્ટન્ટ સહિત બધા લોકો ઠહાકા મારીને હસવા લાગ્યા. જો કે અમિતાભે બાદમાં હસીને કહ્યુ કે હું ઐશ્વર્યા સુધી તમારી વાત જરૂર પહોંચાડી દઈશ અને તેમના તરફથી આપને આભાર કહુ છે ત્યારબાદ શોમાં જોરદાર તાળીઓ વાગવા લાગી.

હવે તો શોને મળ્યા ત્રણ કરોડપતિ

હવે તો શોને મળ્યા ત્રણ કરોડપતિ

તમને જણાવી દઈએ કે આ કેબીસીની 11મી સિઝન છે. અત્યાર સુધી આમાં ત્રણ કરોડપતિ બની ચૂક્યા છે. આ સિઝનના પહેલા કરોડપતિ બિહારના ખેડૂત પુત્ર સનોજ રાજ હતા બીજા કરોડપતિ મહારાષ્ટ્રના અમરાવતીના રહેવાસી બબીતા તાડે હતા કે જે મિડ જે મીલ બનાવનારી કુક છે અને ત્રીજા કરોડપતિ બિહારના જ ગૌતમ કુમાર ઝા હતા જેમણે આઈઆઈટી ધનબાદથી એન્જિનિયરીગ કર્યુ છે. અત્યારે તે રેલવેમાં એન્જિનિયરના પદ પર કાર્યરત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X