ફરી ચર્ચામાં છે નિયા શર્મા, તસવીરો જોઇ થઇ જશો દંગ!

Written By:
Subscribe to Oneindia News

બોલ્ડ અને પોપ્યૂલર ટેલિવૂડ એક્ટ્રેસ નિયા શર્મા ફરી એક વાર ચર્ચામાં છે. 'જમાઇરાજા' અને 'એક હજારો મેં મેરી બેહના હે'થી જાણીતી થયેલી આ એક્ટ્રેસ હાલ માલદિવ્સ માં હોલિ ડે એન્જોય કરી રહી છે. તેણે પોતાના હોલિ ડેના ઘણા હોટ ફોટોઝ ઓફિશનયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યાં છે, જે જોઇને તમે દંગ રહી જશો.

માલદિવ્સમાં હોલિ ડે

માલદિવ્સમાં હોલિ ડે

નિયા શર્મા પોતાની સિરિયલ ઉપરાંત હવે પોતાના બોલ્ડ અંદાજ અને હોટ ડ્રેસિંગ માટે વધુ વખણાય છે. વર્ષ 2017 શરૂ થતાંની સાથે જ ચર્ચાઓ પણ તેની સાથે જોડાઇ ગઇ છે, તે સતત કોઇને કોઇ કારણસર ચર્ચામાં રહી છે.

એશિયાની સેક્સીએસ્ટ વુમન

એશિયાની સેક્સીએસ્ટ વુમન

ઇસ્ટર્ન આય દ્વારા કન્ડક્ટ કરાયેલા એક પોલમાં નિયા શર્માને એશિયાની ત્રીજી સૌથી સેક્સી વુમનનું ટેગ આપવમાં આવ્યું હતું. આ લિસ્ટમાં નિયાએ સોનમ કપૂર, અલિયા ભટ્ટ, કેટરિના જેવી તમામ ટોપની હિરોઇન્સને પાછળ છોડી દીધી હતી.

હોટ ફોટોઝ

હોટ ફોટોઝ

ત્યાર બાદ નિયા શર્માએ પોતાના દરેક ફોટોમાં જાણે એ વાત સાબિત કરી છે કે, તેને એશિયાની સેક્સીએસ્ટ વુમનનું ટેગ શા માટે મળ્યું છે. આ ટેગ મળ્યાના થોડા સમય બાદ જ તેણે બિકિનીમાં ફોટો શૂટ કરાવતાં તે ફરી ચર્ચામાં આવી હતી.

નિયાને પડી લોકોની ફટકાર

નિયાને પડી લોકોની ફટકાર

નિયાને મોટેભાગે તેના બોલ્ડ અવતાર માટે કોમ્પલિમેન્ટ્સ જ મળે છે. પરંતુ થોડા સમય પહેલાં જ્યારે તેણે પોતાના એક હોટ ફોટો શૂટનો વીડિયો પોસ્ટ કર્યો ત્યારે તેને લોકોની ધિક્કાર ભરેલી ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો હતો. આ વીડિયોમાં નિયાએ લોકોને પોતાના ફોટો શૂટની પ્રોસેસ બતાવવાનો પ્રયત્ન કર્યો હતો. જે પછી તેને અનેક અભદ્ર ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો હતો.

સોશિયલ મીડિયા પર સણસણતો જવાબ

સોશિયલ મીડિયા પર સણસણતો જવાબ

આવા લોકોને નિયાએ સોશિયલ મીડિયા પર જ સણસણતો જવાબ આપ્યો હતો. તેણે પોતાના ફોટો શૂટનો અન્ય એક વીડિયો પોસ્ટ કરતાં લખ્યું હતું કે, હા, મેં મારું ફોટો શૂટ આ રીતે જ પૂરું કર્યું છે. હું ન્યૂઝ બનાવવા માટે પોસ્ટ શેર નથી કરતી. તો પણ પબ્લિસિટી માટે ધન્યવાદ!

વિક્રમ ભટ્ટની વેબ સિરિઝ

વિક્રમ ભટ્ટની વેબ સિરિઝ

ત્યાર બાદ વિક્રમ ભટ્ટની વેબ સિરિઝ ટ્વીસ્ટ અને હોટ વીડિયો સોન્ગને કારણે તે ચર્ચામાં આવી હતી. આ વીડિયોમાં નિયા અત્યંત હોટ અંદાજમાં જોવા મળી હતી અને તેણે ઘણા બોલ્ડ રોમેન્ટિક સીન આપ્યા હતા.

ટેલિવિઝનની સોનમ કપૂર

ટેલિવિઝનની સોનમ કપૂર

હવે ફરીથી પોતાના માલદિવ્સ હોલિડેના ફોટો પોસ્ટ કરી તેણે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. નિયાને ચર્ચામાં રહેતાં આવડે છે. તે પોતાના કામ કરતાં વધુ ડ્રેસિંગને કારણે ચર્ચામાં રહે છે અને સતત પોતાના આઉટફિટ સાથે એક્સપરિમેન્ટ કરતી રહે છે. આ કારણે જ તેને ટેલિવિઝનની સોનમ કપૂર પણ કહેવામાં આવે છે.

English summary
Nia Sharma is enjoying holidays in Maldives. She has shared some hot bikini pictures on Instagram account.
Please Wait while comments are loading...