સફેદ બિકીની પહેરીને નિયા શર્માએ સેક્સી સેલ્ફી લીધી, વાયરલ
નિયા શર્મા હાલમાં પોતાની તસ્વીરોને કારણે ચર્ચાનો વિષય બની છે. ફરી એકવાર નિયા શર્માની ફોટો સોશ્યિલ મીડિયા પર આગ લગાવી રહી છે.
નિયા શર્મા હાલમાં પોતાની તસ્વીરોને કારણે ચર્ચાનો વિષય બની છે. ફરી એકવાર નિયા શર્માની ફોટો સોશ્યિલ મીડિયા પર આગ લગાવી રહી છે. આ વખતે નિયા શર્માની કોઈ ફોટોશૂટની તસ્વીર નહીં પરંતુ તેની સેલ્ફી વાયરલ થઇ રહી છે. નિયા શર્માએ સફેદ બિકીનીમાં આ ફોટો પોસ્ટ કરી છે.
નિયા શર્માની ગણતરી ટીવીની હોટ અભિનેત્રીઓમાં કરવામાં આવે છે. સોશ્યિલ મીડિયાએ નિયા શર્માની સંસ્કારી ઇમેજને બદલી નાખી છે.
View this post on InstagramLive young live free Call me later.......Going on a dancing spree!! 🎊🎊
A post shared by Nia Sharma (@niasharma90) on
નિયા શર્માએ જમાઈ રાજા શૉને છોડ્યા પછી પોતાનો લૂક જ બદલી નાખ્યો. નિયા શર્માનો આ નવો સેક્સી લૂક જોઈને બધા જ હેરાન થયા હતા. નિયા શર્મા હાલમાં "ઇશ્ક મેં મરજાવા" માં જોવા મળી રહી છે. તે ખુબ જ જલ્દી વિક્રમ ભટ્ટની ફિલ્મથી ડેબ્યુ કરવાની તૈયારી કરી રહી છે.
આ પણ વાંચો: ચંદ્રમુખી ચૌટાલાની બિકીનીમાં આવી તસ્વીર, એકલામાં જ જુઓ
આપને જણાવી દઈએ કે નિયા શર્મા ઇન્સ્ટાગ્રામ પર પોતાની હોટ ફોટો પોસ્ટ કરતી રહે છે. સોશ્યિલ મીડિયા પર નિયાની તસવીરોએ તૂફાન મચાવ્યું છે. કદાચ આજ કારણ છે કે નિયા શર્માની ગણતરી એશિયાની સેક્સી સુપરસ્ટારમાં કરવામાં આવે છે.
View this post on InstagramOn that Note.. I leave you with your thought💭 #lovefornudemakeup
A post shared by Nia Sharma (@niasharma90) on
ટેલિવિઝન સ્ટારની સૌથી બોલ્ડ તસવીરો પર એક નજર કરો...

કરિશ્મા તન્ના
સંજુ ફિલ્મ પછી કરિશ્મા તન્ના સાતમા આશ્માને છે. તે સોશ્યિલ મીડિયા પર તેની હોટ ફોટો શેર કરતી જ રહે છે. કરિશ્મા તન્ના હાલમાં ટીવીની સફળ સ્ટાર છે.

વિદિશા શ્રીવાસ્તવ
સોશિયલ મીડિયા પર તેના ચાહકોની સંખ્યા પણ લાખોમાં છે. તે સતત પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.

નેહા પોન્ડસે
નેહા પોન્ડસે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં હોટ અને સેક્સી જોવા મળી રહી છે. નેહાએ ઇન્સ્ટાગ્રામ પર સેક્સી ફોટો પોસ્ટ કરતી રહે છે. તેના ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે.

રૂબિના દલિક
શક્તિ ફેમ એક્ટ્રેસ રૂબિના પણ રિયલ લાઇફમાં ઘણી જ હોટ છે. થોડા સમય પહેલાં તેણે પોતાના બિકિની પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા.

કરિશ્મા શર્મા
કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

કવિતા કૌશિક
કવિતા કૌશિક કેટલીય વાર પોતાની બૉલ્ડ સવીરોને કારણે ચર્ચામાં આવી ચૂકી છે. આ વખતે પણ તેની બિકીની તસવીરો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. જે સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહી છે.

શમા સિકંદર
શમા સિંકદર પણ હાલ પોતાના બિકિની ફોટો તથા તેની વેબ સિરિઝને લઇને ખૂબ ચર્ચામાં છે. તેણે આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

હિના ખાન
બિગ બોસની બહાર આવ્યા પછી હિના ખાનની લોકપ્રિયતા સતત વધી રહી છે. તેનું કારણ તેની બોલ્ડ ફોટો છે. ટીવીની સંસ્કારી વહુ તરીકે ઓળખાતી હિના ખાને પોતાને બિલકુલ બદલી નાખી છે. એટલું જ નહીં પરંતુ તે હવે ટીવીની સૌથી ગ્લેમરસ અભિનેતીઓમાં આવે છે.

શ્રદ્ધા આર્યા
પ્રિતો અરોરા એટલે કે શ્રદ્ધા આર્યા હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં છે. હાલમાં તે સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ પણ રહે છે. હાલમાં તે ક્યારેક પોતાના વીડિયો અથવા ફોટોને કારણે ચર્ચામાં રહે છે.












Click it and Unblock the Notifications
