વર્ષ 2018 સૌથી ભયાનક વીડિયો, જોઈને રુંવાટા ઉભા થઇ જશે

આખરે આઇપીએલ પુરી થઇ ગયી. એક પછી એક નવા ટીવી શૉ આવી રહ્યા છે, જે તમારી એન્ટરટેઇન્મેન્ટ દુનિયાને બદલી નાખશે.

આખરે આઇપીએલ પુરી થઇ ગયી. એક પછી એક નવા ટીવી શૉ આવી રહ્યા છે, જે તમારી એન્ટરટેઇન્મેન્ટ દુનિયાને બદલી નાખશે.

qayamat ki raat

આ લિસ્ટમાં એક નવા ટીવી શૉની એન્ટ્રી થયી છે. હવે નાના પરદે સૌથી ડરાવનો ટીવી શૉ શરૂ થવા જઈ રહ્યો છે. અહીં અમે વાત કરી રહ્યા છે એકતા કપૂરના લેટેસ્ટ શૉ કયામત કી રાત વિશે.

આ શૉમાં નવી જોડી તરીકે કરિશ્મા તન્ના અને વિવેક દહિયા જોવા મળશે. આ શૉનો પહેલો પ્રોમો રિલીઝ કરી દેવામાં આવ્યો છે અને તેને જોઈને તમારા રુંવાટા ઉભા થઇ જશે.

આ પ્રોમો જોઈને સાફ દેખાઈ રહ્યું છે કે એકતા કપૂર તેના નાગિન શૉ મુજબ એક નવો સુપરનેચરલ શૉ લઈને આવી રહી છે. આ પ્રોમોમાં કરિશ્મા તન્ના અને વિવેક દહિયા એક સાથે જોવા મળી રહ્યા છે.

પ્રોમોમાં તમે સાફ જોઈ શકો છો કે કરિશ્મા તન્ના અને વિવેક દહિયા એક રહસ્યમયી ગુફામાં જાય છે. તેના પછી કંઈક એવું થાય છે જેના કારણે તેઓનું ગુફાની બહાર આવવું ખુબ જ મુશ્કિલ બની જાય છે. અહીં જુઓ તેનો વીડિયો...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X