સસુરાલ સિમર કા નો ‘પ્રેમ’ ધીરજ ડોપર અને વિન્ની અરોરાના લગ્ન.. જુઓ તસવીરો

Subscribe to Oneindia News

કાલે રાતે સસુરાલ સિમર કા નો પ્રેમ ઉર્ફે ધીરજ ડોપર અને વિન્ની અરોરા લગ્નના બંધનમાં બંધાઇ ગયા. આ લગ્ન દિલ્હીમાં પંજાબી રીત રિવાજથી કરવામાં આવ્યા. ધીરજ અને વિન્નીના લગ્નમાં ટીવી જગતના ઘણી હસ્તીઓ આવી હતી.

ધીરજ અને વિન્ની

ધીરજ અને વિન્ની

ધીરજ અને વિન્નીના લગ્નમાં સસુરાલ સિમર કા ની ટીમ પણ પહોંચી હતી.

પ્રેમ તેના દોસ્તો સાથે

પ્રેમ તેના દોસ્તો સાથે

વિન્ની અને ધીરજ બંનેએ પોતાના લગ્નને ખૂબ એંજોય કર્યા અને દોસ્તો સાથે ફોટા પડાવ્યા.

ધીરજ અને વિન્ની

ધીરજ અને વિન્ની

લગ્ન પહેલાના બધા રિવાજો જેમ કે મહેંદી અને હલ્દી સેરેમની પણ દિલ્હીમાં થઇ. ધીરજ અને વિન્નીએ આ તમામ રિવાજોના ફોટા ઇંસ્ટાગ્રામ પર શેર કર્યા.

દોસ્ત સાથે વિન્ની

દોસ્ત સાથે વિન્ની

એક દોસ્ત સાથે વિન્ની અરોરાએ આ રીતે ફોટો પડાવ્યો હતો.

ધીરજ અને વિન્ની

ધીરજ અને વિન્ની

હાલમાં જ ટીવી કપલ ધીરજ ડોપર અને વિન્ની અરોરાએ પોતાનું એક પ્રી વેડિંગ ફોટોશૂટ કરાવ્યુ છે જેમાં બંને ખૂબ સ્ટનિંગ લાગી રહ્યા છે.

ધીરજ અને વિન્ની

ધીરજ અને વિન્ની

બંનેની મુલાકાત ઝીના શો માતાપિતાના ચરણોમાં સ્વર્ગના સેટ પર થઇ હતી. તેઓ 6 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.

ધીરજ અને વિન્ની

ધીરજ અને વિન્ની

ધીરજ કલર્સના શો સસુરાલ સિમર કા માં પ્રેમની ભૂમિકા ભજવી રહ્યા છે.

English summary
Sasural Simar Ka Star Dheeraj Dhoopar And Vinny Arora's Big Fat Wedding.
Please Wait while comments are loading...