નાગિન 3: આ સુપરસ્ટારની એન્ટ્રી, બિકીની ફોટો વાયરલ
એકતા કપૂરની અભિનેત્રીઓ હંમેશા ચર્ચામાં રહે છે. ફરી એકવાર એકતા કપૂરની સિરિયલ નાગિન 3 હોટ નાગિનને કારણે ચર્ચામાં છે.
એકતા કપૂરની અભિનેત્રીઓ હંમેશા ચર્ચામાં રહે છે. ફરી એકવાર એકતા કપૂરની સિરિયલ નાગિન 3 હોટ નાગિનને કારણે ચર્ચામાં છે. નાગિન 3 સિરિયલમાં આ વખતે ત્રણ નાગિન જોવા મળશે. હાલમાં એકતા કપૂરની બે નાગિન અનિતા હસનંદાની અને કરિશ્મા તન્ના નો લૂક સામે આવ્યો હતો.
આ સિરિયલમાં સુરભી જ્યોતિ ત્રીજી અને મુખ્ય નાગિન હશે, જે મોની રોયની જગ્યા લઇ રહી છે. આ ખબરને લગભગ નક્કી માનવામાં આવી રહી છે. નાગિન 3 જૂન મહિનામાં લોન્ચ કરવામાં આવશે. આ પહેલા સુરભી જ્યોતિનો બિકીની લૂક ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.
સુરભી સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તે પોતાની ઘણી બોલ્ડ તસવીરો પણ શેર કરી ચુકી છે. સુરભીની હોટ ફોટો સોશ્યિલ મીડિયા પર ઝડપથી વાયરલ થાય છે. કહેવામાં આવે છે કે નાગિન સિરિયલ માટે સુરભીએ પોતાની હેર સ્ટાઇલ અને લૂકમાં ઘણા બદલાવ કર્યા છે.
એક નજર કરો ત્રણે નાગિન ની ગ્લેમર તસવીરો પર, જે મોની રોયને જોરદાર ટક્કર આપી રહી છે.

લોકપ્રિય
યે હૈ મોહબતે સિરિયલમાં શગુનની ભૂમિકા નિભાવનાર અનિતાનો રોલ લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

કરિયરની શરૂઆત
અનિતાના કરિયર ની શરૂઆત બાલાજી ટેલિફિલ્મ્સ સાથે જોડાયેલી છે.

સારા મિત્રો
અનિતા હસનંદાની અને એકતા કપૂર ખુબ જ સારા મિત્રો પણ છે.

કરિયરની શરૂઆત
કરિશ્મા તન્નાએ પોતાના કરિયરની શરૂઆત એકતા કપૂરના શૉ "ક્યુ કી સાસ ભી કભી બહુ થી" ઘ્વારા કરી હતી.

બોલ્ડ
કરિશ્મા તન્ના એક મેગેજીન માટે બોલ્ડ ફોટોશૂટ પણ કરાવી ચુકી છે.

કબૂલ હૈ
સુરભી જ્યોતિએ કબૂલ હૈ સિરિયલ ઘ્વારા લોકપ્રિયતા મેળવી હતી.

જોરદાર કમબેક
નાગિન 3 સિરિયલ ઘ્વારા સુરભી જ્યોતિ જોરદાર કમબેક કરી રહી છે.












Click it and Unblock the Notifications
