ટીવીની આ હોટ અભિનેત્રીની બિકીની ફોટો વાયરલ, એકલામાં જુઓ

આજકાલ સોશ્યિલ મીડિયા પર બિકીની ફોટો પોસ્ટ કરવું એક ટ્રેન્ડ બની ગયો છે. આ ટ્રેંડમાં ઘણી અભિનેત્રીઓ જોડાઈ રહી છે.

આજકાલ સોશ્યિલ મીડિયા પર બિકીની ફોટો પોસ્ટ કરવું એક ટ્રેન્ડ બની ગયો છે. આ ટ્રેંડમાં ઘણી અભિનેત્રીઓ જોડાઈ રહી છે. કેટલીક ટીવી સ્ટાર વેકેશનની હોટ બિકીની ફોટો પોસ્ટ કરે છે, જયારે કેટલાક ખાસ બિકીની ફોટોશૂટ કરાવે છે. આ લિસ્ટમાં યે હૈ મોહબ્બતેં સિરિયલની સ્ટાર વિદિશા શ્રીવાસ્તવનું નામ પણ જોડાઈ રહ્યું છે.

યે હૈ મોહબતે સીરિયલમાં આદિત્ય ભલ્લાની પત્નીની ભૂમિકા નિભાવનાર રોશની એટલે કે વિદિશા શ્રીવાસ્તવ ઘ્વારા ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ ફોટો શેર કરવામાં આવી છે, જેને તમે જોતા જ રહી જશો.

યે હૈ મોહબતે સીરિયલમાં વિદિશા ખુબ જ સિમ્પલ જોવા મળે છે પરંતુ રિયલ લાઈફમાં આવું બિલકુલ પણ નથી. જો વિદિશા વિશે વાત કરવામાં આવે તો તેને સીરિયલમાં યે હૈ મોહબતે ઘ્વારા પોતાનો ડેબ્યુ કર્યો હતો.

આ પણ જુઓ: સેક્સી રાગિની કરિશ્મા શર્માએ બિકીનીમાં હોટ ફોટો શેર કર્યા

પરંતુ વિદિશા શ્રીવાસ્તવ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો પ્રખ્યાત ચેહરો છે. રિયલ લાઈફમાં વિદિશા શ્રીવાસ્તવ ફરવાનું ખુબ જ પસંદ કરે છે. એટલું જ નહીં પરંતુ તે બોલ્ડ રહેવું પણ પસંદ કરે છે. તેની ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ આ વાતનો પુરાવો આપે છે.

સોશિયલ મીડિયા પર તેના ચાહકોની સંખ્યા પણ લાખોમાં છે. તે સતત પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. નાના પડદા પર સંસ્કારી રોલમાં જોવ મળતી વિદિશા અસલી લાઈફમાં ભારે ગ્લેમરસ છે.

તો એક નજર કરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતી ટીવી સ્ટારની બિકીની તસવીરો પર....

વિદિશા શ્રીવાસ્તવ

વિદિશા શ્રીવાસ્તવ

યે હૈ મોહબતે સ્ટાર વિદિશા શ્રીવાસ્તવના બોલ્ડ અવતારને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. વિદિશા શ્રીવાસ્તવ ટીવી સાથે સાથે તમિલ અને બીજી ભાષાની ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. વિદિશા હાલમાં નાના પરદાની ફેમસ અભિનેત્રી બની ચુકી છે.

કરિશ્મા શર્મા

કરિશ્મા શર્મા

કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

શમા સિકંદર

શમા સિકંદર

શમા સિંકદર પણ હાલ પોતાના બિકિની ફોટો તથા તેની વેબ સિરિઝને લઇને ખૂબ ચર્ચામાં છે. તેણે આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

નિયા શર્મા

નિયા શર્મા

જમાઈ રાજા ફેમ નિયા શર્મા સોશ્યિલ મીડિયા ક્વીન છે. તેની વાયરલ થતી તસવીરો સાફ જણાવી છે કે નિયા શર્મા ચોક્કસ બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી છે.

કરિશ્મા તન્ના

કરિશ્મા તન્ના

કરિશ્મા તન્ના સોશ્યિલ મીડિયા પર અવારનવાર પોતાની હોટ ફોટો પોસ્ટ કરતી રહે છે. ઘણીવાર તે પોતાના વેકેશનની બોલ્ડ તસ્વીરોને કારણે પણ ફેન્સ સાથે જોડાઈ રહી છે.

રૂબિના દલિક

રૂબિના દલિક

શક્તિ ફેમ એક્ટ્રેસ રૂબિના પણ રિયલ લાઇફમાં ઘણી જ હોટ છે. થોડા સમય પહેલાં તેણે પોતાના બિકિની પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા.

શ્રદ્ધા આર્યા

શ્રદ્ધા આર્યા

શ્રદ્ધા આર્યા સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. શ્રદ્ધા ઘણીવાર સોશ્યિલ મીડિયા પર હોટ સ્વિમશૂટમાં ફોટો શેર કરતી રહે છે. આ પહેલા પણ શ્રદ્ધા બિકીનીમાં ઘણા ફોટો શેર કરી ચુકી છે, જેને સોશ્યિલ મીડિયા પર લાખો લાઈક મળી ચુક્યા છે.

ત્રિધા ચૌધરી

ત્રિધા ચૌધરી

ત્રિધા ચૌધરી હાલમાં પોતાની હોટ ફોટોને કારણે ચર્ચાનો વિષય બની છે. હાલમાં જ તેને પોતાના વેકેશનની ઘણી હોટ ફોટો શેર કરી છે.

કવિતા કૌશિક

કવિતા કૌશિક

કવિતા કૌશિકની હૉટ તસવીરો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. ઈન્ટરનેટ પર આ તસવીરો આગની જેમ વાયરલ થઈ રહી છે. નાના પડદાની આ હિરોઈનની હૉટ તસવીરો જોઈ તમે અચંબામાં મૂકાઈ જશો.

બેનાફશા સુનાવલા

બેનાફશા સુનાવલા

બેનાફશા સુનાવલા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની બિકીની ફોટો શેર કરતી રહે છે. તેની ફોટોને લાખો લાઇક્સ પણ મળી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X