મિર્ઝાપુર 2ની 'ગોલુ' શ્વેતા ત્રિપાઠી અસલ જીવનમાં છે ખૂબ જ બોલ્ડ, ફોટા જોઈને લાગશે ઝટકો
મુંબઈઃ મિર્ઝાપુર 2 રિલીઝ થઈ ચૂકી છે. સોશિયલ મીડિયા પર ફેન્સે એક વાર ફરીથી ઉત્કૃષ્ટ અને દમદાર સીરિઝને નવાજી છે. આ દરમિયાન સિઝનમાં બધા કેરેક્ટરોની ચર્ચા ઝડપથી વાયરલ થઈ રહી છે. પરંતુ આજે અમે તમને આના સ્પેશિયલ રિલીઝ દિવસે જણાવવા જઈ રહ્યા છે. ગોલુ વિશે. મિર્ઝાપુરમાં ગોલુની ભૂમિકા નિભાવી રહી છે શ્વેતા ત્રિપાઠી. જે પહેલી સિઝનની પુસ્તકોની દુનિયાથી નીકળીને હવે મિર્ઝાપુરની ગાદી પર રાજ કરવા માંગે છે. આના માટે તેણે હથિયારો પકડી લીધા છે અને નીકળી પડી છે એક નવા સંઘર્ષ પર. મિર્ઝાપુરમાં સામાન્ય દેખાતી શ્વેતા ત્રિપાઠી અસલ જીવનમાં ઘણી ગ્લેમરસ છે. ગોલુના આ ખાસ ફોટાના દર્શાવે છે કે તે કેટલી સુંદર છે.

ગોલુના ફોટા
ફિલ્મોમાં નાની ઉંમરની છોકરીઓની ભૂમિકા નિભાવનાર શ્વેતા અસલ જિંદગીમાં લગ્ન કરી ચૂકી છે. આ વર્ષે તેણે પોતાનો 35મો જન્મદિવસ મનાવ્યો. ચાલો રાહ જોયા વિના તમને બતાવીએ ગોલુ શ્વેતા ત્રિપાઠીના નહિ જોયેલા ફોટા. જેના પરથી તમારી નજર નહિ હટે.

મસાનથી શરૂ કરી સફળતા
શ્વેતા ત્રિપાઠીએ વિકી કૌશલ સાથે મસાન ફિલ્મથી જ પોતાની એક્ટિંગ દ્વારા સફળતા તરફ પગરણ માંડવાનુ શરૂ કરી દીધુ હતુ.

શ્વેતાએ આ રીતે કરી કરિયરની શરૂઆત
શ્વેતાએ ડિઝની ચેનલ પર 'ક્યા મસ્ત હે લાઈફ'માં ખાસ ભૂમિકા નિભાવી. ત્યારબાદ તે ઘણી ટીવી એડનો પણ હિસ્સો બની.

નવાઝુદ્દી સાથે હરામખોર
મસાન બાદ શ્વેતાએ નવાઝુદ્દીન સાથે હરામખોર ફિલ્મ પણ કરી. આ ફિલ્માં તેના કામની પ્રશંસા થઈ પરંતુ ફિલ્મ વધુ ચર્ચામાં આવી નહિ.

મિર્ઝાપુરની ગોલુ
શ્વેતાના કરિયરનો હિટ વળાંક લઈને આવી છે મિર્ઝાપુર. આ સીરિઝમાં ગોલુની ભૂમિકામાં તેના કેરેક્ટરને ખૂબ પસંદ કરવામાં આવ્યુ.

હસ્તમૈથુનનો સીન રહ્યો ચર્ચામાં
મિર્ઝાપુરમાં તેનો હસ્તમૈથુનવાળો સીમ ઘણો ચર્ચામાં રહ્યો. સાથે તેના માટે કોન્ટ્રોવર્સી પણ થઈ. પરંતુ શ્વેતાએ આનો જવાબ પણ ખૂબ બિન્દાસ આપી દીધો અને કહ્યુ કે આમાં ખોટુ શું છે. મિર્ઝાપુર 2માં ગોલુનુ કામ જોઈને તમે ચોંકી જશો. આ વખતે ગોલુનુ દિમાગ ચાલે છે અને મિર્ઝાપુરની ગેમ પણ બદલાય છે.
PICS: અનુષ્કા શર્મા સહિત આ બૉલિવુડ અભિનેત્રીઓએ બિકિનીમાં કર્યુ બેબી બંપ શો ઑફ

પોતાનાથી નાના યુવક સાથે કર્યા લગ્ન
તમને જણાવી દઈએ કે પાંચ વર્ષ ડેટ કર્યા બાદ શ્વેેતાએ 2018માં ચૈતન્ય શર્મા સાથે લગ્ન કર્યા કે જે એક રેપર છે અને તેનાથી નાની ઉંમરનો છે.