News In Pics: આજના મુખ્ય સમાચારો પર એક નજર

રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અત્રે પ્રસ્તુત છે તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

કેજરીવાલ આનંદના મૂડમાં

કેજરીવાલ આનંદના મૂડમાં

આપ નેતા અરવિંદ કેજરીવાલ આનંદના મૂડમાં

રેપ પીડિતા માટે કેન્ડલ માર્ચ

રેપ પીડિતા માટે કેન્ડલ માર્ચ

રોહતકમાં બળાત્કાર પીડિતા માટે કેન્ડલ માર્ચ.

ખ્રીસ્તીઓના દેખાવો

ખ્રીસ્તીઓના દેખાવો

ખ્રીસ્તીઓએ પોસ્ટરો દ્વારા ધર્માંતરણનો વિરોધ કર્યો હતો.

એન્જીન પાટા પરથી ઉતર્યું

એન્જીન પાટા પરથી ઉતર્યું

અસમના નાગોન જિલ્લામાં એન્જીન પાટા પરથી ઉતરી જતા લોકો જોવા માટે ટોળે વળ્યા હતા.

ફ્લાવર શો ઓફ કલકત્તા

ફ્લાવર શો ઓફ કલકત્તા

સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશે વિશેશ હાજરી આપી હતી.

વિદ્યાર્થીઓએ કરી ન્યાયની માંગ

વિદ્યાર્થીઓએ કરી ન્યાયની માંગ

રોહતકમાં બળાત્કાર પીડિતને ન્યાય આપવા માટે વિદ્યાર્થીઓની માંગ.

ભવ્ય જીતની ભવ્ય ઉજવણી

ભવ્ય જીતની ભવ્ય ઉજવણી

ભવ્ય જીતની ભવ્ય ઉજવણી

ભવ્ય જીતની ભવ્ય ઉજવણી

ભવ્ય જીતની ભવ્ય ઉજવણી

ભવ્ય જીતની ભવ્ય ઉજવણી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X