અમદાવાદમાં રાત્રે 21 આઇપીએસની બદલીઓ, અમદાવાદના નવા પોલીસ કમિશ્નર એ.કે.સિંઘ

Posted By:
Subscribe to Oneindia News

રાજ્યના ગત રાત્રે 21 IPS અધિકારીની બદલી કરવામાં આવી છે. રાજ્ય વહીવટી તંત્રએ આ નિર્ણય લીધો છે. અમદાવાદના પોલીસ કમીશનર સહિત રાજયના 21 IPS સહિતના અધિકારીઓની બદલી થઇ છે. જેમાં IPS શિવાનંદને એડી.ડીજી.આઈબી ખાતે જવાબદારી સોંપાઈ છે. તો અમદાવાદના પોલીસ કમિશ્નર તરીકે એ.કે.સિંઘની વરણી કરવામાં આવી છે. તેમજ IPS પ્રમોદકુમારને ડીજીપી આર્મ યુનિટમાં મૂકાયા છે.

ahmedabad

પ્રમોદકુમાર - ડીજીપી આર્મટ યુનિટ ગાંધીનગર
શીવાનંદ ઝા - ડીજીપી આઈબી ગાંધીનગર
આશિષ ભાટિયા - ડીજીપી સીઆઈડી ક્રાઈમ ગાધીનગર
એ.કે.સીંગ - કમિશનર અમદાવાદ
સંજય શ્રીવાસ્તવ - એડી.ડીજીપી ટેકનીકલ ર્સિવસીસ ગાંધીનગર
સતીષકુમાર શર્મા - સુરત પોલીસ કમિશનર
ઈ રાધાકૃષ્ણ - એડી.ડીજીપી જીયુવીએનએલ વડોદરા
નિરજા ગોટરુ રાવ - આઈજીપી અમદાવાદ રેન્જ
મનોજ શશીધર - કમિશનર વડોદરા
આર.બી.બ્રહ્મભટ્ટ- આઈજી ગાંધીનગર રેન્જનો વધારોનો ચાર્જ
નરસિમ્હા કોમાર - આઈજીપી ટેકનીકલ ર્સિવસીસ ગાંધીનગર ડો.એસ.પાન્ડીયન રાજકુમાર - આઈજીપી જુનાગઢ રેન્જ
ખુરશીદ અહેમદ - જોઈન્ટ ડાયરેકટર સિવીલ ડીફેન્સ
પિયુષ પટેલ - જોઈન્ટ કમિશનર અમદાવાદ સેકટર-૧
રાજીવ રજન ભગત - આઈજી સીઆઈડી -આઈબી ગાંધીનગર
બ્રીજેશકુમાર ઝા - ડીઆઈજી આર્મડ યુનિટ ગાંધીનગર
અભય ચુડાસમા - ડીઆજીપી પંચમહાલ ગોધરા રેન્જ
એસ.જી.ત્રિવેદી - આઈજીપી કોસ્ટલ સીકયુરીટી ગાંધીનગર
એમ.એમ.ખત્રી - પ્રિન્સિપાલ પોલીસ ટ્રેનીંગ સ્કૂલ વડોદરા
નિપૂર્ણા તોરવણે - સ્પેશયલ ડાયરેકટર કરાઈ
એમ.એ.ચાવડા - ડીઆઈજીપી આર્મડ યુનિટ વડોદરા
ડો.કેએન રાવ - નિયુકતિની પ્રતિક્ષા યાદીમાં મુકાયા
હસમુખ પટેલ- એડી.ડાયરેકટર એસીબી-સ્ટેટ મોનીટરીંગ સેલનો વધારાનો ચાર્જ

English summary
21 IPS Transfer in Ahmedabad, AK Singh Now Became new police commissioner
Please Wait while comments are loading...