ચોટીલા પાસે થાનના મેળામાં પોલીસ ફાયરિંગમાં 3નાં મોત

સૂત્રોના જણાવ્યા અનુસાર પુરુષોત્તમ માસમાં યોજાયેલા મેળામાં કોઇ બાબતે મેળામાં બોલાચાલી થઇ હતી. જેમાં બે જૂથો આમને સામને આવી ગયા હતી. ઝગડો વધતા મારા મારી થઇ હતી. સ્થિતિ વણસી જતા સ્થાનિક પોલીસે તાત્કાલિક ધોરણે પગલાં લીધા હતા અને કરફ્યુ જાહેર કર્યો હતો.












Click it and Unblock the Notifications
