AGIC T-20 ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ-2024નો CMએ કરાવ્યો શુભારંભ
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આયોજિત ગુજરાત રાજ્યની તમામ મહાનગરપાલિકાઓના મેયર્સ અને કમિશનર્સની ટીમ વચ્ચે ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન T-20 ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ-2024નો શુભારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ પોતાના આગવા અંદાજથી બેટિંગ કરીને આ ક્રિકેટ ટુર્નામેન્ટ ખુલ્લી મૂકી હતી તથા તમામ ટીમના ખેલાડીઓને જીતની શુભેચ્છા પાઠવી હતી.













Click it and Unblock the Notifications
