amreli election result 2022 : અમરેલી જિલ્લામાં તમામ 5 બેઠક પર ભાજપની જીત
amreli election result 2022 : અમરેલી જિલ્લાની 5 બેઠકોમાંથી 3માં ભાજપની જીત થઇ છે. આ સાથે એક-એક બેઠક આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નામે રહી છે.
amreli election result 2022 : ગુજરાત વિધાન સભાની ચૂંટણી માટે હાલ મતગણતરી પૂર્ણ થઇ ગઇ છે. જેમાં ભારતીય જનતા પાર્ટીને અત્યાર સુધીમાં 156 બેઠક પર જીત મળી છે. આ સાથે કોંગ્રેસને 17 બેઠક પર જીત મળી છે. આમ આદમી પાર્ટીને 5 બેઠક મળી છે. આ સાથે અન્યને 4 બેઠક મળી છે.

amreli election result 2022 : અમરેલી જિલ્લાની તમામ બેઠકો પર ભાજપની જીત
amreli election result 2022 : અમરેલી જિલ્લાની 5 બેઠકોમાંથી 3માં ભાજપની જીત થઇ છે. આ સાથે એક-એક બેઠક આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નામે રહી છે.
ધારી બેઠક
ધારી બેઠક પરથી ભાજપના ઉમેદવાર જયસુખ કાકડીયાનો વિજય થયો છે. જેમને 46466 મત મળ્યા છે. જ્યારે આપના ઉમેદવાર કાંતિ સતાસીયાને 37749 અને કોંગ્રેસના ઉમેદવાર કિરિટ બોરિસાગરને 17978 મત મળ્યા છે.
અમરેલી બેઠક
અમરેલી બેઠક પરથી ભાજપના ઉમેદવાર કૌશિક વેકરિયાનો વિજય થયો છે. જેમને 89034 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને 42377 અને આપના ઉમેદવાર રવિ ધાનાણીને 26445 મત મળ્યા છે.
લાઠી બેઠક
લાઠી બેઠક પરથી ભાજપના ઉમેદવાર જનક તલાવીયાનો વિજય થયો છે. જેમને 64866 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર વિરજી ઠુમ્મરને 35592 અને આપના ઉમેદવાર જયસુખ દેત્રોજાને 26643 મત મળ્યા છે.
સાવરકુંડલા બેઠક
સાવરકુંડલા બેઠક પરથી ભાજપના ઉમેદવાર મહેશ કેશવાલાનો વિજય થયો છે. જેમને 63757 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પ્રતાપ દુધાતને 60265 અને આપના ઉમેદવાર ભરત નાકરાણીને 7895 મત મળ્યા છે.
રાજુલા બેઠક
રાજુલા બેઠક પરથી ભાજપના ઉમેદવાર હિરા સોલંકીનો વિજય થયો છે. જેમને 78482 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અંબરીશ ડેરને 68019 અને અપક્ષના ઉમેદવાર કરણ બારૈયાને 19186 મત મળ્યા છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
