
જસદણના ભાજપના ઉમેદવારને હરાવા માટે ભાજપના જ આગેવાન પડ્યા મેદાન ઓડીયો થયો વાઇરલ
ગુજરાત વિધાનસભાની ચૂટણીની મતગણતરી આવતી કાલે થવાની છે પરંતુ રાજકીય કાવાદાવાની અશર હજી સુધી વરતાઇ રહી છે. ચૂટણી દરમિયાન જસદણના ભાજપના ઉમેવાદરના હરાવવા માટે ભાજપના જ આગેવાન મેદાનો પડ્યો હોવાનો કથિત ઓડિયો વાઇરલ થયો હતો. આ મામલે ભાજપે કાર્યવાહી કરવાની પણ ખાતરી આપી હતી. આ મામલે ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહે કડક કાર્યવાહી કરવા માટે જણાવ્યુ હતુ.
જસદણમાં ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયાને હરાવવા માટેની ઓડિયો ક્લિપ વાઇરલ થઈ હતી. ભાજપ પ્રમુખે આ અંગે પોતાની પાસે વિગત આવી હોવાની પુષ્ટી કરી હતી. આ મામલે તેમનું કહેવુ હતુ કે, ક્લિપ મંગીવીને તપાસ કરીને સત્ય હશે તો જરૂરી પગલા લઇશુ આ મામલે ભાજપ વર્તુળોમાં થતિ ચર્ચા મુજબ આ ઓડિયો ભાજપ નેતા ગજેન્દ્ર રામાણીનો છે વાઇરલ ઓડિયો ક્લિપમાં ભાજપનેતા એવુ કહેતા સંળાય છએ કે, આ વખતે બધુ મતદાન ભોળાનાથ તરફી કોગ્રેસના ઉમેાદરનું નામ ભોળા ગોહિલ છે. ભરતભાઇએ બધાને કહેડાવી દિધુ છે. અને અમે કરી પણ નાખ્યુ છે તમને કોઇ સૂચના હતી.?