For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી નેત્રંગમાં બે આદિવાસી અનાથ બાળકો સાથે કરી મુલાકાત

Gujarat Election: ગુજારત વિધાનસભાની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની તમામ તાકા લગાવી દિધી છે. ગુજરાત ચૂંટણીમાં પ્રચાર દરમિયાન મોદીએ સમય કાઢીને બે આદિવાસી અનાથ બાળકોની મુલાકાત કરી હતી. તેની તસવીર વાયરલ થઇ હતી.

|
Google Oneindia Gujarati News

Gujarat Election: ગુજારત વિધાનસભાની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની તમામ તાકા લગાવી દિધી છે. ગુજરાત ચૂંટણીમાં પ્રચાર દરમિયાન મોદીએ સમય કાઢીને બે આદિવાસી અનાથ બાળકોની મુલાકાત કરી હતી. તેની તસવીર વાયરલ થઇ હતી. ભરૂચના નેત્રંગમાં પીએમ મોદીએ બે બાળકો સાથે મુલાકાત કરી તે બાળકો ભવિષ્યમાં એન્જીનિયર અને કલેક્ટર બનવા માંગે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંને બાળકોનો અભ્યાસ પુરો કરવાનો અને તેનું ઘર બનાવી આપવાનું આશ્વાશન અને નિર્દેશ આપ્યો છે.

NARMADA MODI

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પોતાના ગૃહ રાજ્યના બે દિવસના પ્રવાસે છે રવિવારે તે નેત્રંગમાં બે આદિવાસી અનાથ બાળકો મળ્યા હતા. આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. આ પહેલા સુરેન્દ્રનગરમાં મોદી એક બાળકીને મળ્યા હતા તેનો વિડીયો પણ વાયરલ થયો હતો.

બાળો સાથે મુલાકાત પહેલા નેત્રંગમાં એક સભાને સંબોધીત કરતા પીએમ મોદીએ કહ્યુ હતુ કે, કેમ તે બે આદિવાસીના અનાથ બાળકો મળી રહ્યા હતા. બાળકોએ છ વર્ષ પહેલા તેના મતા પિતા ગુમાવી દિધા છે.

બંને બાળકો અવી અને જય માતા પિતા 6 વર્ષ પહેલા મૃત્યુ થઇ ગયુ છે. હવે તે ભાઇઓ એક બીજાની દેખભાળ લઇ રહ્યા છે. તમામ કઠિયાઇ વચ્ચે પણ પોતાની શિક્ષણ ચાલુ રાખ્યુ છે. અવી 9 માં ધોરણ અને જય 6 ધોરણમાં અભ્યાસ કરે છે.

English summary
Before the Nentrang meeting, Modi met orphaned tribal children
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X