Gujarat Election Result: ગુજરાત વિધાનસભા ચૂટણીમા શરૂઆતના રૂજાનમાં ભાજપ 112 બેઠકો બર આગળ, કોગ્રેસ 21 અને આપ 10

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતગણતી સવારે 8 વાગ્યે શરૂ થઇ હતી જેમા શરૂઆતના રૂજાનમાં ભારતીય જનતા પાર્ટી 112 બેઠક પર આગળ ચાલી રહી છે જ્યારે કોગ્રેસ 21 અને આમ આદમી પાર્ટી 10 બેઠકો પર આગળ ચાલી રહી છે. ભાજપની રૂજાનમાં આગળ આવતા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતગણતી સવારે 8 વાગ્યે શરૂ થઇ હતી જેમા શરૂઆતના રૂજાનમાં ભારતીય જનતા પાર્ટી 112 બેઠક પર આગળ ચાલી રહી છે જ્યારે કોગ્રેસ 21 અને આમ આદમી પાર્ટી 10 બેઠકો પર આગળ ચાલી રહી છે. ભાજપની રૂજાનમાં આગળ આવતા ભારતીના કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી શરૂ કરી હતી. કાર્યકર્તાઓ દ્વારા જય શ્રી રામ અને મોદી મોદી.. અને ભારત માતાની જયના નારા લગાવ્યા હતા.

ELECTION

ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન થ્યુ હતુ. જેમા પ્રથમ તબક્કામાં 63 ટકા અને બીજા તબક્કામાં 65 ટકા જેટલુ મતદાન થયુ હતુ.

વિધાનસભાની ચૂટણીમાં સૌથી મોટા ચહેરા જે મેદાને છે તે આગળ ચાલી રહ્યા છે જેમા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડીયાથી આગળ છે. તો ખંભાળીયાથી આપાના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇશુદાન ગઢવી પણ આગળ છે. ગાંધીનગર દક્ષિણ બેઠક પર અલ્પેશ ઠાકોર વિરમગામથી હાર્દિક પટેલ અને વડગામથી જીગ્નેશ મેવાણી આગળ છે.

કોગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડીયા પોરબંદરથી આગળ છે. જ્યારે સુરતમાં મજૂરા બેઠક હર્શ સંઘવી આગળ ચાલી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X