મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છમાં કરાવ્યો રણોત્સવનો શુભારંભ

Subscribe to Oneindia News

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 13 તારીખના રોજ કચ્છમાં રંગારંગ કાર્યક્રમ સાથે રણોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમ બાદ ફરી એક વાર સફેદ રણની ખૂબસૂરતી લોકો સામે આવી છે.

vijay rupani

ઉદ્ઘાટન કાર્યક્રમમાં બીએસએફના જવાનોએ ઉંટ ઉપર બેસીને વિશેષ માર્ચિંગ પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય વર્ષોથી કચ્છના ધોરડોની સફેદ રણની સુંદરતા લોકો સામે આવી છે. લોકો અહીં આવીને ભુંગામાં રહેવાનો તેમજ કચ્છની આસપાસના નારાયણ સરોવર, માતાનો મઢ, કાળો ડુંગર સહિતના પ્રવાસન સ્થળ સહિતના સ્થળો નિહાળે છે.

English summary
chief minister vijay rupani inaugurate of kutchh ranotsav
Please Wait while comments are loading...