ભાવનગરમાં સિટી બસ કોર્પોરેટરના ઘરમાં ઘૂસી

Subscribe to Oneindia News

ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં આજે સિટી બસ અકસ્માતે કોર્પોરેટરના ઘરમાં ઘૂસી ગઈ હતી. અને ઘરનો દરવાજો તોડી નાખ્યો હતો.

bus

સિટી બસ તળાવથી ભરત નગર ના રૂટ પર જઈ રહી હતી ત્યારે કોર્પોરેટર ડી.ડી. ગોહેલના ઘરના દરવાજે અથડી હતી. તેના કારણે ઘણું નુકસાન થયું હતું. જો કે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

English summary
city bus enters in a corporater's house ઇન bhavnagar
Please Wait while comments are loading...