કોંગ્રેસે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, જાણો કોને ક્યાંથી ટિકિટ અપાઈ?

ગુજરાતમાં ચૂંટણીપંચે વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી દીધી છે ત્યારે હવે તમામ પક્ષો ઉમેદવારોના નામને લઈને મથામણ કરી રહ્યા છે ત્યારે હવે કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.

અમદાવાદ : ગુજરાતમાં ચૂંટણીપંચે વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી દીધી છે ત્યારે હવે તમામ પક્ષો ઉમેદવારોના નામને લઈને મથામણ કરી રહ્યા છે ત્યારે હવે કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદીમાં 43 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં કોંગ્રેસના મોટા નેતા અર્જુન મોઢવાડીયાને પોરબંદર અને અમી યાજ્ઞિકને ઘાટલોડિયાથી ટિકિટ આપવામાં આવી છે.

Congress

ક્યાં ઉમેદવારોને ક્યાંથી ટિકિટ?
ડીસા - સંજય રબારી
અંજાર - રમેશ ડાંગર
ગાંધીધામ - ભરત સોલંકી
ખેરાલુ - મુકેશ દેસાઈ
કડી - પ્રવિણ પરમાર
હિંમતનગર - કમલેશ પટેલ
ઈડર - રમેશ સોલંકી
ગાંધીનગર દક્ષિણ - હિમાંશુ પટેલ
ઘાટલોડિયા - અમીબહેન યાજ્ઞિક
એલિસબ્રિજ - ભિખુ દવે
અમરાઈવાડી - ધર્મેન્દ્ર પટેલ
દસક્રોઈ - ઉમેદી બુધાજી ઝાલા
રાજકોટ દક્ષિણ - હિતેશ વોરા
રાજકોટ ગ્રામ્ય - સુરેશ બથવાર
જસદણ - ભોળાભાઈ ગોહિલ
જામનગર ઉત્તર - બિપેન્દ્રસિંહ જાડેજા
પોરબંદર - અર્જુન મોઢવાડિયા
કુતિયાણા - નાથા ઓડેદરા
માણાવદર - અરવિંદ લાડાણી
મહુવા - કનુ કળસરીયા
નડિયાદ - ધ્રુવલ પટેલ
મોરવા હડ - સ્નેહલતા ખાંટ
ફતેપુરા - રઘુ મારચ
ઝાલોદ - મિતેશ ગરાસિયા
લીમખેડા - રમેશ ગુંડીયા
સંખેડા - ભીલ ધીરુભાઈ
સયાજીગંજ - અમીબેન રાવત

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X