ગુજરાતમા રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બીન હરીફ ચૂંટવાની શક્યતા
ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ ઉમેદવારોનો કાર્યકાળ પુર્ણ થતા ચૂંટણી પંચેચૂંટણીની જાહેરાત કરી છે. જો કોગ્રેસ પોતાના ઉમેદવાર નહી ઉતારે તો ભાજપના ત્રણ ઉમેદવાર બિનહરીફ ચૂંટાઇ આવશે. રાજ્યસભાની ચૂંટણી માટે 24 જુલાઇના રોજ મતદાન થશે. અને તે જ દિવસે પરિણાામ પણ જાહેર થશે. ગુજરાતમાં વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર ઉરાંત જુગલ લોખંડવાલા અને દિનેશ અનાવડિયાની ટર્મ 18 ઓગસ્ટે પૂર્ણ થઇ રહી છે.

ચૂંટણીમાં મતદાર ધારાસભ્યોની સંખ્યા પૂરતા પ્રમાણમાં નથી. જોથી કોગ્રેસ પોતાનો ઉમેદવાર ઉતારશે નહી. જેથી ભાજપના તમામ ઉમેદવાર બિનહરીફ ચૂટાઇ આવાની શક્યતા નિષ્ણાતો માની રહ્યા છે. ચૂંટણી માટે 6 જુલાઇએ જાહેરનામુ બહાર પડવામાં આવશે. 13 જુલાઇ સુધીમાં ઉમેદવારી પત્ર બરી શકાશે. 18 જુલાઇ સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે.












Click it and Unblock the Notifications
