For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં આવ્યા 1145 નવા મામલા, 1120 દર્દી થયા ઠીક

કોરોના વાયરસના કારણે ગુજરાતમાં સતત વધતાં જતા આંકડાએ કેટલાક શહેરોમાં ચિંતા વધારી છે. ગુજરાતના સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમા

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના કારણે ગુજરાતમાં સતત વધતાં જતા આંકડાએ કેટલાક શહેરોમાં ચિંતા વધારી છે. ગુજરાતના સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1145 કોરોનાના કેસ નોંધાયા છે તથા તેની સામે 1120 દર્દીઓ સાજા થયા છે. આજે રાજ્યભરમાં સૌથી વધુ કુલ 53031 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Corona

કોરોના વાયરસના કારણે ગુજરાતમાં દિવસેને દિવસે ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. હાલ રાજ્ય કુલ 61 લેબોરેટરી કાર્યરત છે અને છેલ્લા એક માસથી રેપિડ એન્ટીજન કિટનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં આજે સૌથી વધુ કોરોના વાયરસના 63,031 ટેસ્ટ કરવામાં આવ્યા છે જ્યારે ટેસ્ટિંગનો કુલ આંકડો 14,78,629 પર પહોંચ્યો છે.

આ પણ વાંચો: પાર્ટી નક્કી કરશે સંગઠન અને સરકાર કોણ ચલાવશે: સચીન પાયલટ

English summary
Corona: In the last 24 hours, 1145 new cases came to Gujarat, 1120 became patients
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X