કાળા નાણા કમિશન પર બદલી આપનાર મોબાઇલ શોપ પર ક્રાઇમ બ્રાંચના દરોડા

Subscribe to Oneindia News

રાજકોટના ફુલછાબ ચોક નજીક આવેલ યોગેશ્વર નામની મોબાઇલ શોપમાં કમિશનથી જુની 500 અને 1000 ના દરની નોટો બદલી આપવાની જાણ થતા ક્રાઇમ બ્રાન્ચે કરી રેડ કરી હતી.

rajkot

રેડ દરમિયાન પોલીસે 3 શખ્શોની કરી ધરપકડ

આરોપી પાસેથી રૂપિયા 2000 ના દરની કુલ 491 અને રૂપિયા 500 ના દરની 116 નોટ મળી કુલ 10,40,000 કબ્જે કર્યા. વધુ તપાસ અર્થૅ આઈટી વિભાગને જાણ કરવામા આવી હતી.

English summary
crime branch raid on mobile shop, rajkot for changing 500 and 1000 note
Please Wait while comments are loading...