For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દલિત દિકરીનો હાથીની અંબાડી પર ચઢીને મનુવાદી માનસિક્તાના ગાલ પર તમાચો

આપણે જે તસ્વીર જઇ રહ્યા છીએ તે આપણને ગૌરવ અપાવે તેવી છે. આ તસ્વીર મનુવાદીઓના ઘમડને હાથીના પગ નીચે કચડી નાખે તેવી છે. જે જાતિવાદી દલિતોના ઘોડા ચઢવા પર રોવા લાગે છે. આ તસ્વીર જોઇને બળી મરશે. આ તસ્વીર જાતિવાદી ગુડાઓના મો પર

|
Google Oneindia Gujarati News
Natubhaui Paramar

આપણે જે તસ્વીર જઇ રહ્યા છીએ તે આપણને ગૌરવ અપાવે તેવી છે. આ તસ્વીર મનુવાદીઓના ઘમડને હાથીના પગ નીચે કચડી નાખે તેવી છે. જે જાતિવાદી દલિતોના ઘોડા ચઢવા પર રોવા લાગે છે. આ તસ્વીર જોઇને બળી મરશે. આ તસ્વીર જાતિવાદી ગુડાઓના મો પર તમાચા સમાન છે. જે પોતાની જાતને મોટા ને બીજાને નાના સમજે છે.

ગુજરાતની આ તસ્વીરમાં દલિતોના પ્રતિકારની તસ્વીર પ્રસ્તુત કરી છે કે, જાતિવાદી માનસિક્તાની મૂળિયા હલાવી નાખ્યા છે. બાબા સાહેબ આંબેડકરની તસ્વીર હાથણાં લઇ આ દુલ્હન આપણા પૂર્વજોના સંઘર્ષની યાદ પણ અપાવે છે.
હાથી પર બૈસીને પિતાનું સપનુ કર્યુ પુરું.

ગુજરાતના નટુભાઇ પરમારની પોતાના લગ્નમાં ઘોઢી પર ચઢીને વરઘોડો કાઢવા માંગતા હતા. પરંતુ જાતિવાદી ગુંડાઓના લીધે તે ઘોડી ચઢી શક્યા ન હતા. પરંતુ તેમની દિકરી તેમનું આ સપનું સાકાર કરી દિધુ છે. જે જાતિવાદીઓએ નટુ પરમારને ઘોડી પર ના ચઢવા દિધા તેમની દિકરી ભારતીએ પોતાના પિતાનું સપનુ જ ના પુરુ કર્યુ પરંતુ પૂરે દલિત પરિવારને સ્વાભિમાનથી જીવાની રાહ દેખાડી.

ગુજરાતના સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લામાં ભારતી જ્યારે હાથી પર ચઢીને નીકળી તો લોકો જોતા જ રહી ગયા હતા. બાપ દિકરીએ આ જોડીએ મનુવાદીઓને એવો જવાબ આપ્યો છે દરેક લોકો આશ્ચર્ય ચકિત છે. વાયરલ થઇ રહેલા એક વિડીયોમાં જોઇને ઘોડીને પોતાની જાગીર સમજનાર જાતિવાદી ગુંડાઓને આવી રીતે જ જવાબ આપવો જોઇએ.

English summary
Dalit girl climbs on the trunk of an elephant and slaps the cheek of a fanatical mindset
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X