For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

15 ઓગસ્ટ બાદ ધોરણ 6થી 8 વર્ગો માટે શાળાઓ ફરીથી ખોલવાનો નિર્ણય

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન વર્ગો ફરી શરૂ કરવાનો નિર્ણય 15 ઓગસ્ટ બાદની પરિસ્થિતિનો પરિપક્વ દ્રષ્ટિકોણ લીધા બાદ લેવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બુધવારે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર 15 ઓગસ્ટ પછી કોવિડ -19 ની પરિસ્થિતિનો પરિપક્વ અભિપ્રાય લીધા બાદ 6 થી 8ના વર્ગ માટે શાળાઓ ફરીથી ખોલવા અંગે નિર્ણય લેશે.

Bhupendrasinh Chudasama

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન વર્ગો ફરી શરૂ કરવાનો નિર્ણય 15 ઓગસ્ટ બાદની પરિસ્થિતિનો પરિપક્વ દ્રષ્ટિકોણ લીધા બાદ લેવામાં આવશે. ગુજરાત સરકારે ગત મહિને ધોરણ 9થી 12ની શાળાઓ પહેલાથી જ ખોલ્યા છે.

ધોરણ 12 અને ટેક્નિકલ અને નોન ટેકનિકલ કોલેજીસ માટે ઓફલાઈન વર્ગો 15 જુલાઈએ ફરી શરૂ થયા હતા. જ્યારે ધોરણ 9થી 11ના વર્ગ માટે 26 જુલાઈથી ફરી શરૂ કરવામાં આવ્યા હતા. જેના કારણે ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન ક્લાસ ફરી શરૂ કરવાની સંભવિત તારીખે સરકારના નિર્ણય અંગે અટકળો ચાલી રહી છે.

English summary
Education Minister Bhupendrasinh Chudasama on Wednesday said that a decision on reopening of schools for classes 6 to 8 would be taken after the Gujarat government takes a mature view of the situation of covid-19 after August 15.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X