For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અલૌકિકતાની મૂરત પણ છે ગુજરાતનું આ ગામ, તસવીરી ઝલક

By Rakesh
|
Google Oneindia Gujarati News

વિકાસનું રોલ મોડલ બની ગયેલું ગુજરાત રાજ્ય એક પ્રવાસન રાજ્ય તરીકે પણ ખાસ્સુ એવું વિકસ્યું છે. સૌરાષ્ટ્રમાં વિહરો કે પછી દક્ષિણ ગુજરાત કે પછી ઉત્તર ગુજરાત હોય. અમદાવાદ હોય, વડોદરા હોય કે પછી પાટણ. દરેક સ્થળે આપણને પ્રાચીન સમયની કલાકૃતિ જોવા મળે છે. મધ્યગુજરાતમાં એક એવું ગામ આવેલું છે કે, જે તેના ભૂતકાળના કારણે જ હંમેશા યાદ કરવામાં આવે છે, પરંતુ જો તેના ભૂતકાળને થોડોક સમય ભૂલાવીને એક પ્રવાસીની દૃષ્ટિએ જોઇએ તો તમને એક અલૌકિક વાતાવરણમાં આવી ગયા હોવ તેવી અનુભૂતિ કરાવે છે આ ગામ. જી હાં, અમે અહીં ગુજરાતમાં ડાકુ અને લુટેરાઓની નગરી તરીકે જાણીતા ડેસર ગામ અંગે વાત કરી રહ્યાં છીએ.

પંચમહાલ જિલ્લાના બે તાલુકા હાલોલ- જાંબુઘોડા અને વડોદરા જિલ્લાના એક તાલુકા સંખેડાની સરહદે આ ડેસર ગામ આવેલું છે. અહીં તેના દેહશતભર્યા ભૂતકાળની વાત નહીં કરીને તેમાં રહેલા પ્રવાસન સ્થળની વાત કરીએ તો ડેસર ગામમાં એક વિશાળ તળાવ આવેલું છે. આ તળાવના કાંઠે લગભગ બારમી કે તેરમી સદીમાં નિર્માણ કરવામાં આવેલું એક શૈવ મંદિર(શિવ મંદિર) છે. મંદિરની બહારની બાજૂએ નજર ફેરવીએ તો આપણને અજોડ કલાત્મક સ્થાપત્ય જોવા મળે છે. આ શિવ મંદિરની એક ખાસિયત એ પણ છે કે સમગ્ર ભારતવર્ષમાં આવેલા શિવ મંદિરોમાં ક્યાંય પણ ના જોવા મળે તેવું અત્યંત કલાત્મક ગૌમુખ છે. કાળે તેના અનેક ખેલો ખેલી આ ગૌમુખને ક્ષતિગ્રસ્ત કરવા પ્રયાસો કર્યા હોવા છતાં પણ આજ સુધી આ ગૌમુખ પોતાની કલાત્મકતાને ટકાવી રાખવામાં સફળ રહ્યું છે.

એટલું જ નહીં, મહી નદીના કાંઠે આવેલા ગલતેશ્વર મહાદેવની બહારના પરિસરમાં કામદેવના કામશાસ્ત્રના વિવિધ આસનો કરતા પણ સુંદર, કલાત્મક, કૌશલ્યસભર કામશાત્રના આસનો આપણે જ્યારે આ મંદિરે જઇએ ત્યારે તેની બહારના પરિસરમાં આપણને દૃષ્ટિ ગોચર થાય છે. ત્રણ શિવલિંગોની સાથે સુંદર રીતે બનાવવામાં આવેલા દેવીઓના ચિત્રો પણ આપણને ક્ષણભર માટે ત્યાં થંભી જવા મજબૂર કરવાની ક્ષમતા ધરાવે છે.

પાવાગઢ અને ચાંપાનેરને હેરિટેઝ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે, તો તેની સાથો-સાથ ડેસર ગામે આવેલા આ ઐતિહાસિક અને પ્રાચીન શિવ મંદિર અને તેની આસપાસ વિખરાયેલા પાળીઓને પણ હેરિટેઝમાં સમાવાયા છે, પરંતુ આ ગામનો હાડ કંપાવતો ભૂતકાળ ભૂલાવીને આવી કુદરતની ગોદમાં સમાયેલી અલૌકિક કલાકૃતિને નિહાળવા પ્રવાસીઓ આવે તેવી વ્યવસ્થા સ્થનિક વહિવટી તંત્ર દ્વારા કરવામા આવે તે જરૂરી છે પરંતુ લાગે છે કે હજુ પણ વહિવટી તંત્રને પ્રવાસીઓ અહીં આવે એવી વ્યવસ્થા કરવામાં હજુ ડેસરનો ભૂતકાળ કદાચ નડી રહ્યો છે.

આવો હતો આ ગામનો ભૂતકાળ

ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાની દક્ષિણે આપેલા જાંબુધોડાના સીમાડાઓને અડીને આવેલા હાલોલ તાલુકાનું ડેસર ગામ ચોતરફ નૈસર્ગિક વાતાવરણ અને ડુંગરમાળાઓની વચ્ચે પલાઠી વાળેને બેસેલું છે. આ ગામનો ઇતિહાસ કંઇક ભંયકર ભુતાવળોને યાદ કરાવે તેવો છે. ખૂબજ ઝનૂની, ક્રોધી, શિકારી અન વહેમીલો સ્વભાવ ધરાવતી આ નાયક કોમની સો ટકા વસ્તી ધરાવતા ગામના નાયકોની ભૂતકાળમાં એટલી હાક-ધાક હતી કે આ ગામમાં ધોળે દિવસે પણ કોઇ વ્યક્તિ પ્રવેશી શકતી ન હતી.

કેવી રીતે જવુ

અહીં જવા માટે તમે વડોદરા, હાલોલ, પાવાગઢ કે પછી જાંબુઘોડા પાસેથી ખાનગી વાહન કરીને જઇ શકો છો, જો કે, અહીં જતી વખતે વહિવટી તંત્રને જાણ કરવી અથવા તો નજીકના ગામના કોઇ મોભીને સાથે લઇ જવું હિતાવહ છે. (તમામ તસવીરોઃ- પુષ્પેન્દ્ર રાઠોડ)

અલૌકિકતાની મૂરત પણ છે ગુજરાતનું આ ગામ

અલૌકિકતાની મૂરત પણ છે ગુજરાતનું આ ગામ

અલૌકિકતાની મૂરત પણ છે ગુજરાતનું આ ગામ

અલૌકિકતાની મૂરત પણ છે ગુજરાતનું આ ગામ

અલૌકિકતાની મૂરત પણ છે ગુજરાતનું આ ગામ

અલૌકિકતાની મૂરત પણ છે ગુજરાતનું આ ગામ

અલૌકિકતાની મૂરત પણ છે ગુજરાતનું આ ગામ

અલૌકિકતાની મૂરત પણ છે ગુજરાતનું આ ગામ

અલૌકિકતાની મૂરત પણ છે ગુજરાતનું આ ગામ

અલૌકિકતાની મૂરત પણ છે ગુજરાતનું આ ગામ

અલૌકિકતાની મૂરત પણ છે ગુજરાતનું આ ગામ

અલૌકિકતાની મૂરત પણ છે ગુજરાતનું આ ગામ

અલૌકિકતાની મૂરત પણ છે ગુજરાતનું આ ગામ

અલૌકિકતાની મૂરત પણ છે ગુજરાતનું આ ગામ

અલૌકિકતાની મૂરત પણ છે ગુજરાતનું આ ગામ

અલૌકિકતાની મૂરત પણ છે ગુજરાતનું આ ગામ

અલૌકિકતાની મૂરત પણ છે ગુજરાતનું આ ગામ

અલૌકિકતાની મૂરત પણ છે ગુજરાતનું આ ગામ

અલૌકિકતાની મૂરત પણ છે ગુજરાતનું આ ગામ

અલૌકિકતાની મૂરત પણ છે ગુજરાતનું આ ગામ

અલૌકિકતાની મૂરત પણ છે ગુજરાતનું આ ગામ

અલૌકિકતાની મૂરત પણ છે ગુજરાતનું આ ગામ

અલૌકિકતાની મૂરત પણ છે ગુજરાતનું આ ગામ

અલૌકિકતાની મૂરત પણ છે ગુજરાતનું આ ગામ

અલૌકિકતાની મૂરત પણ છે ગુજરાતનું આ ગામ

અલૌકિકતાની મૂરત પણ છે ગુજરાતનું આ ગામ

અલૌકિકતાની મૂરત પણ છે ગુજરાતનું આ ગામ

અલૌકિકતાની મૂરત પણ છે ગુજરાતનું આ ગામ

અલૌકિકતાની મૂરત પણ છે ગુજરાતનું આ ગામ

અલૌકિકતાની મૂરત પણ છે ગુજરાતનું આ ગામ

અલૌકિકતાની મૂરત પણ છે ગુજરાતનું આ ગામ

અલૌકિકતાની મૂરત પણ છે ગુજરાતનું આ ગામ

અલૌકિકતાની મૂરત પણ છે ગુજરાતનું આ ગામ

અલૌકિકતાની મૂરત પણ છે ગુજરાતનું આ ગામ

અલૌકિકતાની મૂરત પણ છે ગુજરાતનું આ ગામ

અલૌકિકતાની મૂરત પણ છે ગુજરાતનું આ ગામ

અલૌકિકતાની મૂરત પણ છે ગુજરાતનું આ ગામ

અલૌકિકતાની મૂરત પણ છે ગુજરાતનું આ ગામ

અલૌકિકતાની મૂરત પણ છે ગુજરાતનું આ ગામ

અલૌકિકતાની મૂરત પણ છે ગુજરાતનું આ ગામ

અલૌકિકતાની મૂરત પણ છે ગુજરાતનું આ ગામ

અલૌકિકતાની મૂરત પણ છે ગુજરાતનું આ ગામ

અલૌકિકતાની મૂરત પણ છે ગુજરાતનું આ ગામ

અલૌકિકતાની મૂરત પણ છે ગુજરાતનું આ ગામ

અલૌકિકતાની મૂરત પણ છે ગુજરાતનું આ ગામ

અલૌકિકતાની મૂરત પણ છે ગુજરાતનું આ ગામ

અલૌકિકતાની મૂરત પણ છે ગુજરાતનું આ ગામ

અલૌકિકતાની મૂરત પણ છે ગુજરાતનું આ ગામ

અલૌકિકતાની મૂરત પણ છે ગુજરાતનું આ ગામ

અલૌકિકતાની મૂરત પણ છે ગુજરાતનું આ ગામ

અલૌકિકતાની મૂરત પણ છે ગુજરાતનું આ ગામ

અલૌકિકતાની મૂરત પણ છે ગુજરાતનું આ ગામ

English summary
desar a tourism place of gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X