ગાંધીનગરથી 'અવસર રથ'ને પ્રસ્થાન કરાવામાં આવશે, મતદાન જાગૃતિ માટે 'અવસર લોકશાહીનો' અભિયાન
ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં મતદાન વધારવાના ઉદ્દેશ સાથે 'અવસર લોકશાહીનો' અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગત ચૂંટણીઓમાં જે વિસ્તારોમાં મતદાન પ્રમાણમાં ઓછું થયું છે તે
ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં મતદાન વધારવાના ઉદ્દેશ સાથે 'અવસર લોકશાહીનો' અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગત ચૂંટણીઓમાં જે વિસ્તારોમાં મતદાન પ્રમાણમાં ઓછું થયું છે તેવા વિસ્તારોમાં વિશેષ જનજાગૃતિ માટે 'મિશન-૨૦૨૨' હાથ ધરવામાં આવ્યું છે.













Click it and Unblock the Notifications
