ન્યૂઝ 24- ચાણક્ય સર્વે મુજબ શું છે રાજ્યોનો એક્ઝિટ પોલ

2014ની લોકસભાની ચૂંટણીની જેમ જ ફરી એક બિહારમાં ભાજપની સુનામી આવવાની સંભાવના ન્યૂઝ 24- ચાણક્ય સર્વેના એક્ઝિટ પોલમાં રિપોર્ટ જણાવે છે. જાણો આ અંગે વધુ અહીં

યુપી વિધાનસભા ચૂંટણી 2017માં 2014ની લોકસભાની ચૂંટણીની જેમ જ ભાજપની સુનામી આવી શકે છે તેવું કહેવું છે ન્યૂઝ 24- ચાણક્ય સર્વેનું. જેમાં તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશમાં ભાજપને 285 સીટો મળી શકે છે. જે માટે મોદીનો તેજાબી ચુનાવ પ્રચાર અને અમિત શાહની રણનીતિ જવાબદાર છે .ત્યારે આ એક્ઝિટ પોલ મુજબ અન્ય રાજ્યોમાં પણ કોની પલડું ભારે રહેશે જાણો વિગતવાર અહીં...

modi

ઉત્તર પ્રદેશ - ચાણક્ય સર્વે મુજબ ઉત્તર પ્રદેશમાં એસપી અને કોંગ્રેસના ગઠબંધનને 88 સીટો મળશે. માયાવતીને 27 અને અન્ય ને 3 સીટો. જ્યારે ભાજપને મોટી જીત હેઠળ 285 સીટો ઉત્તર પ્રદેશમાં મળી શકે છે.
પંજાબ - પંજાબના આપને 54 અને કોંગ્રેસને પણ 54 સીટો મળવાની સંભાવના છે. તો એસએડી અને બીજેપીને 9 સીટો જ્યારે અન્યને 2 સીટો મળવાની સંભાવના છે.
ઉત્તરાખંડ - ઉત્તરાખંડમાં ભાજપને 53 સીટો મળવાની સંભાવના છે તો કોંગ્રેસને 15 અને અન્યને 2 જેવી સીટો મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X