ગુજરાતમાં સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ હિન્દી ફિલ્મને ગુજરાતમાં કરમુક્તિ

રાજ્ય સરકાર દ્વારા મનોરંજને સતત પ્રોત્સાહન આપવાના ભાગ રૂપે તેમજ આપણા ઇતિહાસની જાણકારી વધુમાં વધુ લોકો સાધુ પહેચે તેવા આશાય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત ભૂમિના વીર સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની શૌર્ય ગાથા રજૂ કરી દેશન

રાજ્ય સરકાર દ્વારા મનોરંજને સતત પ્રોત્સાહન આપવાના ભાગ રૂપે તેમજ આપણા ઇતિહાસની જાણકારી વધુમાં વધુ લોકો સાધુ પહેચે તેવા આશાય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત ભૂમિના વીર સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની શૌર્ય ગાથા રજૂ કરી દેશના સાહસપૂર્ણ ઇતિહાસને ઊજાગર કરતી હિન્દી ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ'ને ગુજરાતમાં કરમુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે.

ASKHAY KUMAR
રાજ્ય સરકાર દ્વારા નાયિકા નામની ગુજરાત ફિલ્મને પણ રાજ્યમા કર મૂક્ત કરવાની જાહેરાત કરી હતી. નાયિકા પ્રથમ એવી ગુજરાત યૂદ્ધ ભૂમિ પર બનેલી ફિલ્મ હતી. જેમા મહિલાને યોદ્ધા તરીકે પ્રસ્તુત કરવામાં આવી હતી.

અક્ષય કુમાર અભિનિત ફિલ્મ 'સમ્રાટ પૃથ્વરાજ ચૌહાણ' આ પહેલા યૂપીમાં પણ કર મૂક્ત કરવામાં આવી હતી. યુપીના મુખ્યમત્રી યોગી આદિત્ય નાથે આ ફિલ્મ જોયા બાદ ફિલ્મને રાજ્યમાં કર મુક્ત કરવાી જાહેરાત કરી હત.આ પહેલા કેન્દ્રીય અમિત શાહ દ્વારા પણ આ ફિલ્મને પોતાના પત્ની સાથે જોઇને ફિલ્મના વખાણ કર્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X