For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત: RTE અંતર્ગત 4434 ફોર્મ ભરાયા, 443 ફોર્મ થયા રદ્દ

ગુજરાતમાં શાળાઓમાં 25 જુનથી પ્રવેશ પ્રક્રીયાનો પ્રારંભ થયો છે. નબળા વર્ગના લોકોને ખાનગી શાળામાં શિક્ષણ મળે તે માટે આરટીઇના કુલ 4434 ફોર્મ ભરાયા હતા. આ માંથી 3315 જેટલા ફોર્મ માન્ય ગણવામાં આવ્યા છે. આ ઉપરાંત 443 ફોર્મ આધ

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં શાળાઓમાં 25 જુનથી પ્રવેશ પ્રક્રીયાનો પ્રારંભ થયો છે. નબળા વર્ગના લોકોને ખાનગી શાળામાં શિક્ષણ મળે તે માટે આરટીઇના કુલ 4434 ફોર્મ ભરાયા હતા. આ માંથી 3315 જેટલા ફોર્મ માન્ય ગણવામાં આવ્યા છે. આ ઉપરાંત 443 ફોર્મ આધાર પુરાવાના અભાવના કારણે રદ્દ કરવામાં આવ્યા છે તથા 676 જેટલા ફોર્મ કેંસલ કરવામાં આવ્યા છે. જે ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે તેમના વાલીઓને મેસેજ દ્વારા જાણ કરવામાં આવી છે.

Recommended Video

કચ્છ : આર. ટી. ઇ.નાં કુલ ૪૪૩૪ ફોર્મ ભરાયાં ૪૪૩ ફોર્મ રદ થયાં

RTE

શું છે આરટીઇ?

રાઇટ ટુ એજ્યુકેશન (આરટીઇ), 4 ઓtગસ્ટ, 2009 ના રોજ લાગુ કરાયેલ ભારતની સંસદનો એક અધિનિયમ છે, જેમાં 6 થી 14 વર્ષના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણના આપવા માટેની જોગવાઇ કરવામાં આવી છે. ભારતીય બંધારણની કલમ 21 એ હેઠળ 1 એપ્રિલ 2010 ના રોજ અમલમાં આવ્યો ત્યારે ભારત શિક્ષણને દરેક બાળકોનો મૂળભૂત અધિકાર બનાવવા માટે 135 દેશોમાંનો એક દેશ બન્યો છે.

English summary
Gujarat: 4434 forms were filled under RTE, 443 forms were canceled
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X