For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત બોર્ડના ધોરણ 12 સાયન્સનું રિજલ્ટ જાહેર કરાયું

ગુજરાત બોર્ડના ધોરણ 12 સાયન્સનું રિજલ્ટ જાહેર કરાયું

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતમાં ધોરણ 12 સાયન્સના પરિણામ ઘોષિત કરી દેવામાં આવ્યા છે. ગુજરાત બોર્ડ (Gujarat Secondary and Higher Secondary Education Board, Gujarat Board, GSEB)એ ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું પરિણામ ઘોષિત કરવા બાદ ઑનલાઈન જાહેર કરી દીધું છે. ગુજરાત બોર્ડની વેબસાઈટ gseb.org પર રિજલ્ટ જોઈ શકાય છે. જણાવી દઈએ કે પરીક્ષામાં 1.45 લાખ વિદ્યાર્થી સામેલ થયા હતા.

gseb

જણાવી દઈએ કે ગુજરાત બોર્ડે આ વર્ષે પણ હંમેશાની જેમ વિજ્ઞાન સ્ટ્રીમના પરીક્ષા પરિણામને ઘોષિત કરવામાં આવ્યા છે. જો કે હજી આર્ટ્સ અને વાણિજ્ય સ્ટ્રીમના પરિણામ હજી ઘોષિત કરાયા નથી. જો કે ઓનલાઈન પરિણામ ઘોષિત કરાયા છે, પરંતુ વિદ્યાર્થીઓને તેમની સ્કૂલ અને રજિસ્ટર્ડ એક્ઝામ સેન્ટરે બાદમાં માર્કશીટ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો કે ક્યાર સુધીમાં માર્કશીટ ઉપલબ્ધ થશે તે અંગે હજી તારીખ જાહેર કરાઈ નથી.

ગુજરાત બોર્ડ જલદી જ ધોરણ 10 અને 12ના અન્ય સ્ટ્રીમના પરિણામ પણ ઘોષિત કરશે. જાણકારી મુજબ ગુજરાત બોર્ડ મે મહિનાના અંત સુધી આ પરિણામો ઘોષિત કરી શકે છે. હાલ તમે ગુજરાત બોર્ડની વેબસાઈટ gseb.org પર પરિણામ જોઈ શકો છો. આના માટે તમારે વેબસાઈટના હોમપેજ પર જવું પડશે, જ્યાં તમને પીરક્ષા પરિણામ માટે લિક ઉપલબ્ધ કરાવવામાં આવશે, જ્યાં તમે તમારો રોલ નંબર નાખી પરીક્ષા પરીણામ જોઈ શકો છો.

Cyclone Amphan: ભયંંકર ચક્રવાતી તોફાનનો ખતરો, તેજ વરસાદની સંભાવનાCyclone Amphan: ભયંંકર ચક્રવાતી તોફાનનો ખતરો, તેજ વરસાદની સંભાવના

English summary
Gujarat Board declare result of class 12th science stream.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X