For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat bypolls 2020: 8 સીટ પર કુલ 81 ઉમેદવારો નોંધાયા, 21એ ઉમેદવારી પાછી ખેંચી

Gujarat bypolls 2020: 8 સીટ પર કુલ 81 ઉમેદવારો નોંધાયા, 21એ ઉમેદવારી પાછી ખેંચી

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ આગામી 3 નવેમ્બરથી રાજ્યની ખાલી પડેલી બેઠકોમાની આઠ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. મૂળ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર થશે, કોરોનાના કાળમાં સરકારે લીધેલા વિવિધ નિર્ણયોથી, ખેડૂતલક્ષી કાર્યો કર્યા હોવાના સરકારના પોકળ દાવાઓથી પ્રજા ખુશ છે કે નહિ તેનો ફેસલો આ ચૂંટણીમાં થઈ જશે. અબડાસા, લીમડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા બેઠક પર કુલ 81 ઉમેદવારો નોંધાયા છે.

voting

જણાવી દઈએ કે 21 ઉમેદવારોએ પોતાના નામ પાછા ખેંચી લીધાં છે. સૌથી વધુ ઉમેદવારો લીમડી બેઠક (14) પર નોંધાયા છે અને કપરાડા બેઠક પર સૌથી ઓછા 4 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રક ભર્યાં છે. જો તમામ આઠ બેઠકની વાત કરીએ તો અબડાસા બેઠક પર 10, લીમડી પર 14, મોરબી પર 12, ધારી બેઠક પર 11, ગઢડા બેઠક પર 12, કરજણ બેઠક પર 9, ડાંગ બેઠક પર 9 અને કપરાડા બેઠક પર 8 ઉમેદવારો ચૂંટણી લડશે.

આજથી 392 તહેવાર સ્પેશિયલ ટ્રેન દોડશે, ટિકિટ વધુ ચૂકવવી પડશેઆજથી 392 તહેવાર સ્પેશિયલ ટ્રેન દોડશે, ટિકિટ વધુ ચૂકવવી પડશે

English summary
Gujarat bypolls 2020: 81 candidates registered for 8 seats, 21 withdrew their candidature
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X