સોશ્યલ મીડિયા પર છવાઇ આનંદીબેન પૌત્રી સંસ્કૃતિ, જાણો કેમ?

ગુજરાતના મુખ્યમંત્રી પહેલા તેમની દિકરી અનારના જમીન કૌભાંડના કારણે લઇને વિવાદોમાં ફસડાયા હતા પણ હવે આ વખતે તેમની પૌત્રીના કારણે તે ફરી એક અલગ પ્રકારની ચર્ચામાં ફસાયા છે. હાલમાં આનંદીની બેનની પૌત્રી સંસ્કૃતિએ એક હોટ ફોટોશૂટ કરાવ્યું છે. જેના ફોટો સોશ્યલ મીડિયા પર પણ વાયરલ થઇ ચૂક્યા છે. કહેવાય છે કે સંસ્કૃતિએ પોતે આ ફોટો વાયરલ કર્યા છે. જો કે કારણ જાણીને તમને પણ થશે કે સંસ્કૃતિએ જે પણ કર્યું છે તેમાં કંઇ જ ખોટું નથી.

કારણ કે સંસ્કૃતિએ લંડનની કોલેજ ઓફ ફેશનમાં તેનું ભણતર પૂરું કર્યું છે. અને તે અમદાવાદમાં સાંસ નામનો એક મલ્ટી ડિઝાઇનર સ્ટૂડિયો શરૂ કરવાની છે. એટલું જ નહીં સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર સંસ્કૃતિના આવા સ્ટાઇલીશ અને સુંદર ફોટો જોઇને તેના મિત્રો તે પૂછ્યું પણ છે કે બોલીવૂડમાં જવાનો વિચાર છે કે શું? જેના જવાબમાં સંસ્કૃતિ કહ્યું છે કે બોલીવૂડનું તો ખબર નહીં પણ હા કોઇને કોઇ સ્ક્રીન પર તો જરૂરથી જઇશ. જે બાદ તેને અનેક શુભેચ્છાઓ પણ મળી રહી છે. ત્યારે આ ફોટોશૂટની તસવીરો જુઓ અહીં...

સંસ્કૃતિ

સંસ્કૃતિ

સંસ્કૃતિએ લંડનની સ્કૂલની ફેશન ડિઝાઇનીંગનો કોર્સ કર્યો છે. અને તેની કપડાની સેન્સ જોઇને તે લાગી પણ રહ્યું છે કે તેને ફેશનની સારી સેન્સ છે.

સંસ્કૃતિ

સંસ્કૃતિ

આમ પણ આજકાલ સેલેબ્રિટી અને યંગસ્ટર્સ આવા કૂલ ફોટોશૂટ કરવાતા રહેતા હોય છે.

સંસ્કૃતિ

સંસ્કૃતિ

ત્યારે સંસ્કૃતિની આવી સુંદર તસ્વીરો જોઇને તે વાત તો પાક્કી લાગે છે કે બોલીવૂડમાં તેનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે છે.

સ્ટાઇલ દિવા

સ્ટાઇલ દિવા

સાથે સંસ્કૃતિની આ કૂલ ફેશન સેન્સ જોઇને આવનારા દિવસોને તે મોડલિંગ પણ શરૂ કરી શકે છે.

સંસ્કૃતિ

સંસ્કૃતિ

જો કે હાલ તો તે અમદાવાદમાં એક સ્ટૂડિયો ખોલવાનું વિચારી રહી છે. જેનું નામ છે સાંસ.

સંસ્કૃતિ

સંસ્કૃતિ

મનાઇ રહ્યું છે કે આ બ્યૂટીફૂલ ફોટા સંસ્કૃતિએ પોતે પોતાની સોશ્યલ સાઇટ પર મૂક્યા છે.

સંસ્કૃતિ

સંસ્કૃતિ

જો કે આ ફોટો વાયરલ થતા વિવાદ પણ થયો હતો કે આનંદીબેનની પૌત્રીએ આવા ફોટો મૂકવા જોઇએ?

સંસ્કૃતિ

સંસ્કૃતિ

જો કે જ્યાં કેટલાક લોકો આ વાતને આવકારી હતી ત્યાં કેટલાક લોકો આ પર રાજકારણ પણ શરૂ કર્યું હતું.

સંસ્કૃતિ

સંસ્કૃતિ

જો કે સંસ્કૃતિના આ ફોટો વાયરલ થતા અનેક લોકોએ તેના કેરિયર માટે તેને શુભેચ્છા પાઠવી છે.

સંસ્કૃતિ

સંસ્કૃતિ

જો કે સંસ્કૃતિના આવા ફોટા આવનારા સમયમાં ગુજરાતના મુખ્યમંત્રી માટે કોઇ નવો વિવાદ ઊભો કરે છે કેમ તે તો હવે જોવાનું રહ્યું.

સંસ્કૃતિ

સંસ્કૃતિ

પણ હા આ તસવીરો જોઇને સંસ્કૃતિને કોઇ ફિલ્મ પ્રોડ્યૂસર ફિલ્મની ઓફર ના કરી દે તો નવાઇ નહીં!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X