છેલ્લા તબક્કામાં મતદાન કરવા પહોંચ્યા અડવાણી, લોકોએ કહ્યું...

Written By:
Subscribe to Oneindia News

ગુરૂવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા અને છેલ્લા તબક્કાની મતદાનમાં સામાન્ય નાગરિકો ઉપરાંત વિવિધ દિગ્ગજ નેતાઓએ પણ મતદાન કર્યું હતું. ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ લાલકૃષ્ણ અડવાણીએ પણ બીજા તબક્કામાં મતદાન કર્યું હતું. તેમણે અમદાવાદમાં મતદાન કર્યું. અમદાવાદના જમાલપુર ખાડિયામાં એક પોલિંગ બૂથ પર તેઓ પહોંચ્યા હતા, એ સમયની એક તસવીરમાં પાછળ બેકગ્રાઉન્ડમાં નાના બાળકોને બારાખડી શીખવાડતી એક તસવીર જોવા મળે છે.

BJP

આ તસવીર પર છ છત્રીનો છ, ત તલવારનો ત અને મ મગરનો મ લખેલું છે. લાલકૃષ્ણ અડવાણીની આ તસવીરો સામે આવ્યા બાદ સોશ્યલ મીડિયા પર યૂઝર્સ આ અંગે અનેક ટિપ્પણીઓ કરી રહ્યાંજ છે. એક યૂઝરે તો ટિપ્પણી કરતાં લખ્યું છે કે, કોંગ્રેસને મત ન આપી બેસતા દાદા. તો અન્ય એક યૂઝરે લખ્યું છે, ગેમ ચેન્જર વોટ.

advani
GujaratElection
Election
English summary
Gujarat Election 2017: Senior BJP leader LK Advani casts his vote, how people reacted on social media.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.