ગુજરાત: પ્રથમ તબક્કાના મતદાનનું જાહેરનામું આજે

આવેદન નોંધણીની છેલ્લી તારીખ 24 નવેમ્બર રહેશે અને આવેદન પત્રોની તપાસ 26 નવેમ્બરે થશે. જ્યારે આવેદન પત્ર પરત લેવાની છેલ્લી તારીખ 28 નવેમ્બર રહેશે.
શનિવારે જાહેરનામું બહાર પડ્યા બાદ રાજ્યમાં ચૂંટણીને લઇને ધમાલ વધી જશે. જ્યારે બીજી બાજુ દિલ્હીમાં 10 જનપથ પર ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને કોંગ્રેસનું મંથન ચાલી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે ચરણોમાં ક્રમશ: 13 અને 17 ડિસેમ્બરના રોજ થશે. 22 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી જશે.












Click it and Unblock the Notifications
