For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત એસએમઇનો મેન્યુફેક્ચરિંગ સમિટનો આરંભ, તસવીરો

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 7 ફેબ્રુઆરીઃ અમદાવાદ ખાતે ગુજરાત એસએમઆઇ મેન્યુફેક્ચરિંગ સમિટનો આરંભ કરવામાં આવ્યો છે, આ તકે એસએમઇ ચેમ્બર ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ ચંદ્રકાંત સાલુખે, આશીષ કુમાર ચૌહાણ, ઉમાકાંત બીજાપુર સહિતના મહાનુભાવોએ દિપ પ્રાગટ્ય સાથે ત્રીજા સમિટની શરૂઆત કરી હતી.

આ તકે ચંદ્રકાંત સાલુખેએ ગુજરાત સરકાર, અરવિંદ ઇન્ફ્રાસ્ટક્ચર્સ અને બેંકર્સનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, નાના ઉદ્યોગો કેવી રીતે આગળ વધારી શકાય તે અંગે એસએમઇ દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે. એસએમઇને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ વર્ષે એસએમઇ દ્વારા ગુજરાત પર ફોકસ કરવામાં આવી રહ્યું છે.

આ તકે આશીષ કુમાર ચૌહાણે જણાવ્યું હતું કે, એસએમઇમાં અત્યારસુધી 46 કંપનીઓ લિસ્ટેડ છે તથા 15 કંપનીઓ લિસ્ટેડ થવાની તૈયારીમાં છે. ધંધા, વેપારમાં ફંડિંગની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. વેપાર-ધંધામાં ધંધાર્થીઓ ટકે છે, પરંતુ નાના ધંધા ટકતા નથી. ધીરુભાઇ અંબાણીનું ઉદાહરણ ટાકતા કહ્યું કે ધીરુભાઇએ ધંધાની શરૂઆત નાના વેપારથી કરી હતી, પરંતુ બીએસઇમાં લિસ્ટીંગ થયા પછી તેમની તરક્કી થઇ હતી. તેથી નાના વ્યાપારીઓએ પણ બીએસઇમાં લિસ્ટિંગ થવું જોઇએ.

ગુજરાત એસએમઇનો મેન્યુફેક્ચરિંગ સમિટનો આરંભ

અમદાવાદ ખાતે ગુજરાત એસએમઆઇ મેન્યુફેક્ચરિંગ સમિટનો આરંભ કરવામાં આવ્યો છે, આ તકે એસએમઇ ચેમ્બર ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ ચંદ્રકાંત સાલુખે, આશીષ કુમાર ચૌહાણ, ઉમાકાંત બીજાપુર સહિતના મહાનુભાવોએ દિપ પ્રાગટ્ય સાથે ત્રીજા સમિટની શરૂઆત કરી હતી.

English summary
SME Chamber of India is organising 3rd Edition – “Gujarat SME Manufacturing Summit - 2014” and " Gujarat SME Excellence Awards - 2014" with the support of Government of Gujarat on 7th February, 2014 at Hotel Cambay Grand, Ahmedabad, Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X