ગુજરાતમાં મતદાન મહોત્સવ, જાણો કયા જિલ્લામાં થયુ કેટલું મતદાન

Google Oneindia Gujarati News

ગાંધીનગર, 30 એપ્રિલ: આજે ગુજરાતના નાગરિકો માટે ઐતિહાસિક દિવસ છે તેઓ પોતાના મતાધિકારનો આજે ઉપયોગ કરવા જઇ રહ્યા છે. જોકે આજે સાતમાં તબક્કાના મતદાન હેઠળ 9 રાજ્યોની 89 બેઠકો પર આજે મતદાન થઇ રહ્યું છે. જેમાં સૌથી વધારે મતદાનનો ઉત્સાહ ગુજરાત રાજ્યમાં જોવા મળી રહ્યો છે. લોકો સવારે સાત વાગ્યાથી જ મતદાનકેન્દ્ર પર લાઇન લગાવતા જોવા મળ્યા હતા. તાજા સમાચાર મળ્યા અનુસાર રાજ્યમાં જિલ્લાવાર મતદાનની ટકાવારી ધડાધર ઉપર થતી દેખાઇ રહી છે, જે એ વાતનો અંદેશો છે કે આ વખથે ગુજરાતમાં રેકોર્ડ બ્રેક મતદાન થવા જઇ રહ્યું છે.

ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતની 26 બેઠકો પર આજે મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યાં છે અને પોતાના વિસ્તાર માટે યોગ્ય પ્રતિનિધિની પસંદગી કરશે. ગુજરાતના મતદાતાઓમાં એક ખાસ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરેકના મનમાં ક્યાંકને ક્યાંક એ વાત તો છે કે આ વખતે વડાપ્રધાન પદનો ઉમેદવાર આપણો ગુજરાતી છે.

જોકે મોદીએ પોતાના મતવિસ્તાર રાણિપમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મોદીએ વોટિંગ કર્યા બાદ ગુજરાતની જનતાનું અભિવાદન કર્યું હતું, અને જણાવ્યું હતું કેન્દ્રમાં ભાજપની મજબૂત સરકારને ગઠિત કરવા માટેનો પાયો નંખાઇ ગયો છે. જોકે મોદીની વાતમાં કેટલી સચ્ચાઇ છે તે 16 મેના રોજ આવનાર પરિણામ જ નક્કી કરશે..

આવો જોઇએ જિલ્લાવાર ક્યાં થયું કેટલાં ટકા મતદાન...

ગુજરાત

ગુજરાત

સમગ્ર ગુજરાતમાં આ વખતે રેકોર્ડબ્રેક 62.4 ટકા મતદાન થવા પામ્યું છે.

જુનાગઢ

જુનાગઢ

60.35 ટકા મતદાન થયું છે.

મહેસાણા

મહેસાણા

62 ટકા મતદાન થયું છે.

ગાંધીનગર

ગાંધીનગર

64 ટકા મતદાન થયું છે.

ભરુચ

ભરુચ

67.6 ટકા મતદાન થયું છે.

કચ્છ

કચ્છ

59.23 ટકા મતદાન થયું છે.

સાબરકાંઠા

સાબરકાંઠા

70 ટકા મતદાન થયું છે.

દાહોદ

દાહોદ

61.56 ટકા મતદાન થયું છે.

નવસારી

નવસારી

65 ટકા મતદાન થયું છે.

વલસાડ

વલસાડ

72 ટકા મતદાન થયું છે.

વડોદરા

વડોદરા

72 ટકા ટકા મતદાન થયું છે.

આણંદ

આણંદ

65 ટકા મતદાન થયું છે.

પાટણ

પાટણ

62 ટકા ટકા મતદાન થયું છે.

અમદાવાદ પૂર્વ

અમદાવાદ પૂર્વ

61 ટકા મતદાન થયું છે.

રાજકોટ

રાજકોટ

63.63 ટકા મતદાન થયું છે.

ખેડા

ખેડા

58.99 ટકા મતદાન થયું છે.

પંચમહાલ

પંચમહાલ

62.19 ટકા મતદાન થયું છે.

ભાવનગર

ભાવનગર

59.60 ટકા મતદાન થયું છે.

જામનગર

જામનગર

57.50 ટકા મતદાન થયું છે.

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર

56.61 ટકા મતદાન થયું છે

અમરેલી

અમરેલી

52.76 ટકા મતદાન થયું છે.

અમદાવાદ પશ્ચિમ

અમદાવાદ પશ્ચિમ

62.88 ટકા મતદાન થયું છે.

બનાસકાંઠા

બનાસકાંઠા

55 ટકા મતદાન થયું છે.

પોરબંદર

પોરબંદર

69.68 ટકા મતદાન થયું છે.

બારડોલી

બારડોલી

61.64 ટકા મદતાન થયું

છોટા ઉદેપુર

છોટા ઉદેપુર

68.90 ટકા મદતાન થયું

સુરત

સુરત

71 ટકા મતદાન થયું છે.

દાદરાનગર હવેલી

દાદરાનગર હવેલી

85 ટકા મતદાન થયું છે.

English summary
Election festival in Gujarat: Know constituency wise voting percentage.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X