ગુજરાતના લોકો પરિવર્તન ઇચ્છે છે: કેશુભાઇ

તેમને કહ્યું હતું કે 'લોકો અમારી સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા છે અને મને વિશ્વાસ છે કે મારી રેલીમાં મોટી સંખ્યામાં મતોમાં પરિવર્તન લાવશે જેથી અમે સત્તામાં આવીશુ.' ગુજરાતમાં 13 અને 17 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાવવાની છે.
મને આશા છે કે અમે આગામી વિધાનસભાની ચૂંટણીમાં બહુમત મેળવીશું અને નવી સરકાર રચીશું. ઉત્તરપ્રદેશમાં માયાવતીની જેવી હાલત થઇ હતી તેવી ગુજરાતમાં નરેન્દ્ર મોદીની હાલત થશે. છ મહિનાની અંદર અમારી પાર્ટીમાં 15 લાખથી વધુ કાર્યકર્તાઓ જોડાયા છે.












Click it and Unblock the Notifications
