For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 41 છે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકો,જેને સરકાર આપશે એવોર્ડ

શિક્ષકદિને રાજ્યના 41 શિક્ષકોને સન્માનિત કરવામાં આવશે. રાજ્યના રાજ્યપાલ ઓ.પી.કોહલી રહેશે હાજર. આ અંગે વધુ વાંચો અહીં..

By Oneindia
|
Google Oneindia Gujarati News

શિક્ષકનો ફળો રાષ્ટ્રના નિર્માણમાં ખૂબ જ મહત્વનો છે. શિક્ષક વિદ્યાર્થીને જે શિક્ષણ આપે છે, તે જ્ઞાનને આખી જીંદગી સાથે લઇને વિદ્યાર્થી ચાલે છે. શિક્ષકો જ દેશના આવનારા ભવિષ્યનો પાયો મજબૂત કરવામાં ઉપોયગી થાય છે. આવા જ રાષ્ટ્ર નિમાર્ણમાં પોતાનું યોગદાન આપનાર રાજ્યના શ્રેષ્ઠ 41 શિક્ષકોને રાજ્ય સરકાર દ્વારા શિક્ષકદિને પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવશે

gujarat bord

અત્રે ઉલ્લેખનીય છે કે યાદીમાં કુલ 41 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. આગામી શિક્ષક દિને એટલે કે પાંચમી સપ્ટેમ્બરે રાજ્યપાલ ઓ. પી. કોહલીના હસ્તે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એવોર્ડ માટે પસંદગી પામેલા શ્રેષ્ઠ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા, સાથે જ તેમણે, તેમના બહોળા અને વિશિષ્ટ શૈક્ષણિક જ્ઞાનનો લાભ વિશેષ રીતે વિદ્યાર્થીઓને આપવા અનુરોધ કર્યો હતો. ચૂડાસમાએ 'શ્રેષ્ઠ શિક્ષકો'ને શુભકામનાઓ પાઠવી હતી. આ માટે રાજ્યના પ્રાથમિક વિભાગથી 19, બી.આર.સી અને સી.આર.સી તથા મદદનીશ શિક્ષણ નિરીક્ષણ વિભાગથી અન્ય 22 શિક્ષકોને સન્માનિત કરવામાં આવશે ત્યારે નીચે જાણો રાજ્યના કયા શિક્ષકોનું નામ આ લિસ્ટમાં જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના જે શિક્ષકોને એવોર્ડથી સન્માનિત કરાશે તેની યાદી આ મુજબ છે

પ્રાથમિક વિભાગ

ક્રમ શિક્ષકનું નામ જિલ્લાનું નામ

1. પૂજાબેન - રાજકોટ

2. મનીષકુમાર - રાજકોટ

3. મહેશભાઈ - અમદાવાદ

4. ડૉ.બળવંતભાઇ - ભાવનગર

5. યાસીનકુમાર - સુરત

6. નટુભાઇ - અરવલ્લી

7. વિનુભાઇ - અરવલ્લી

8. દેવજીભાઇ - ગીરસોમનાથ

9. જિતેન્દ્રભાઈ - મોરબી

10. રાકેશકુમાર - પંચમહાલ

11. કોમલબેન - દાહોદ

12. અનિલભાઇ - નર્મદા

13. ભૂપેન્દ્રકુમાર - પંચમહાલ

14. નરેન્દ્રકુમાર - વલસાડ

15. પ્રીતિબેન - ગાંધીનગર

16. જીજ્ઞેશપુરી - અમરેલી

17. કમલેશકુમાર - ભરૂચ

18. હેતલબાળા - પાટણ

19. રાજેશભાઇ - ખેડા

બી.આર.સી. / સી.આર.સી. / મદદનીશ શિક્ષણ નિરીક્ષક વિભાગ

20. ભગવાનદાસ - રાજકોટ

21. શૈલેષકુમાર - મોરબી

22. મધુસુદનકુમાર - પાટણ

કેળવણી નિરીક્ષક(પ્રાથમિક) વિભાગ

23. સંજયકુમાર - આણંદ

ખાસ શિક્ષક વિભાગ

24.ઘનશ્યામભાઇ - ભાવનગર

25. કંચનબેન - બનાસકાંઠા

26. મનીષકુમાર - ખેડા

માધ્યમિક શિક્ષક વિભાગ

27. નિપુણભાઇ - સૂરત

28. લાલજીભાઇ - ભાવનગર

29. શાંતિબેન - ગીરસોમનાથ

30. નીલેશકુમાર - બનાસકાંઠા

31. ડૉ. દક્ષાબેન - નવસારી

32. ભરતકુમાર - મહેસાણા

33. દિલીપભાઈ - કચ્છ

ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક વિભાગ

34. મુકેશકુમાર - અમદાવાદ

35. અંજનાબેન - મોરબી

36. સવિતાબેન - સાબરકાંઠા

37. મુકેશકુમાર - મહેસાણા

માધ્યમિક - ઉચ્ચત્તર માધ્યમિક આચાર્ય વિભાગ

38. મંજુલાબેન - જૂનાગઢ

39. દીપકભાઇ - વડોદરા

40. ગૌતમકુમાર - સાબરકાંઠા

41. રાજેશભાઇ - નવસારી

English summary
41 best teachers of the state will be honored with "Teacher's Day" award
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X