For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં મોદીની આદિવાસી વિસ્તારમાં પહેલી ચૂંટણી સભા, ગુજરાતે વિરોધી ટોળકીને સાફ કરી નાખી છે:મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભા ચૂટણીના પ્રાચરની શરૂઆત વલસાડ જિલ્લમાથી કરી હતી. આદિવાસીઓ વચ્ચેથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરવાને લઇને પીએમ મોદીએ ભાજપ સંગઠનનો આભાર માન્યે હતો. ગુજરાની જનતાએ ગુજરાત બનાવ્યુ છે. તેન

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભા ચૂટણીના પ્રાચરની શરૂઆત વલસાડ જિલ્લમાથી કરી હતી. આદિવાસીઓ વચ્ચેથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરવાને લઇને પીએમ મોદીએ ભાજપ સંગઠનનો આભાર માન્યે હતો. ગુજરાની જનતાએ ગુજરાત બનાવ્યુ છે. તેને લઇને નાવું સૂત્ર આ ગુજરાત મે બનાવ્યુ છે. તેમ કહીને ગુજરાત વિરોધી ટોળકીને ગુજરાત ક્યારેય માફ નથી કરતું અને તેમને સાફ કરી નાખશે તેમ પ્રધાનમત્રી મોદીએ જણાવ્યું હતુ.

NARMADA MODI

ચૂટણી પ્રચારના પહેલા દિવસે પીએમ મોદીએ યુવાનની નવી પેઢીને સંબોધીને જ વાત કરી હતી. કે, આવનાર દિવસોમાં દેશનું નેતૃત્વ તમે કરતા હશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતુ કે, લોકશાહીના ઉત્સહવના મડાણ થઇ રહ્યા છે. ચૂંટણી જાહેર થયા બાદ આદિવાસી વિસ્તારમાથી પ્રચારની શરૂઆત કરી છું. મારા માટે એ ફોર આદિવાસી, ચૂંટણી સબાની શરૂઆત આદિવાસી ભાઇઓના આશિર્વાદથી થઇ રહી છે. દિલ્હીમાં પણ ચર્ચા છે ગુજરાતે ભાજપની સરકાર બનાવાનું મન બનાવી લીધુ છે. તેના ભધા રેકોર્ડ તોડવા મન બનાવી લીધુ છે.

મોદીએ જણાવ્યું હતુ કે, ભાજપ જેટલો સમય માંગશે તેટલો સમય આપીશ પણ મારે મારાજ બધા જ રેકોર્ડ તોડવા છે નરેન્દ્ર કરાત ભૂપેન્દ્રના રેકોડ જોદાર હોવા જોઇએ તેના માટેમારે કામ કરવુ છે. જન સમર્થન વધતુ જાય નવી નવી પેઢી આવતી જાય છે. આ વખતે પણ ગુજરાતમાં જનતા જનાર્દન ભાજપને વિજય બનાવશે. આ ચૂંટણી ભાજપ નથી લડતુ ના ભુપેન્દ્ર કે નરેન્દ્ર લડે ગુજરાતની જનતા લડે છે.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, હુ તમારી પાસે જે શીખ્યો તે દેશના કામે લગાવી રહ્યો છું. કર્મચારીઓ, માછીમાર, ખેડૂતો બધા લોકોએ નિરંતર કામ કર્યુ છે. એટલે ગુજરાત બન્યુ છે. ગુજરાતે વિકાસના જેટલા માપદંડ હોય તેની ભૂમિકા સ્થાન ઉભી કરી છે. બે દાયકા પહેલા નિરાસાનું વાતારવણ હતુ. ભૂકંપ પછી ગુજરાત મોત ચાદર ઓઢીને ગુજરાત ક્યારેય ઉભુ નહી થાય વારંવાર હલ્લડો થતા બધામાથી રસ્તો કાઢ્યો

પીએમ મોદીએ વધુમાં જણાવ્યુ હતુ કે, પ્રત્યેક ગુજરાતી બોલે છે ગુજાતના હ્યદયમાથી નાદ નીકળે છે આ ગુજરાત મે બનાવ્યુ છે. પ્રત્યેક ગુજરાતીએ ગુજરતા બનાવ્યુ છે. લોહી પસીનો એક કરીને ગુજરાત બનાવ્યુ છે. દુનિયામાં એક જ સદેશ છે. આ ગુજરાત મે બનાવ્યુ છે. ગુજરાતમાં બાળકીઓ સ્કુલમાં નહોતી જઇ શક્તી બેટીને ભણાવા માટે ભિક્ષા માંગી છે. ઉમર ગામથી અંબાજીથી વિજ્ઞાન પ્રવાહની શાળા નહોતી કોલેજ આઇટીઆઇ ભગવાન ભીરસા મુડાના હોસ્પિટલો આદિવાસી વિસ્તારોમાં 5 મેડિકલ કોલેજો છે.

ગુજરાતમાં નફરત ફેલાવનાર ગુજરાત ક્યારેય માફ નથી કરતુ, નફરત ફેલાવતી ટોળકીને પારખી ગઇ છે. નફરત ફેલાવનારાને વિચાર આવે છે કે, અપપ્રચાર કરીને છીએ તો પણ ગુજરાતની જનતાને કેમ ફરક નથી. પડતો રાત દિવસ મહેનત કરીને બનાવ્યુ છે. ગુજરાતને નીચે દેખાડવાનો પ્રયાસ કર્યો છે તેમને વાળી ચોડીને સાફ કરી નાખ્યા છે ચૂટણીમાં તેમન એવી જ દશા થવાની છે. છાસ વારે ગુજરાતને બદાનમ કરનારી ટોળકીને પારખી ગઇ છે.

English summary
In the first election rally, Modi gave the slogan "This Gujarat Mein Panayyu Hye"
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X