For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉંઘમા ચલવાની બિમારી, ATM ના કચરાપેટીમાં મહિલાએ ફેકી દિધી 15 લાખના દાગીના

ઉંઘમાં ચલવાની બિમારી ખતરનાક હોય છે. તેનો અંદાજ તમે લોકો આ ખબર વાંચીને લગાવી શકશો. આ બિમારીમાં વ્યક્તિને ખબર જ નથી હોતી તે કરી શુ રહ્યો છે. તમિલાનાડૂમાં એક આવી જ ઘટના સામે આવી છે. જેમા ઉંઘમાં ચાલવાની બિામારીને લીધે મહિલાએ

|
Google Oneindia Gujarati News

ઉંઘમાં ચાલવાની બિમારી ખતરનાક હોય છે. તેનો અંદાજ તમે લોકો આ ખબર વાંચીને લગાવી શકશો. આ બિમારીમાં વ્યક્તિને ખબર જ નથી હોતી તે કરી શુ રહ્યો છે. તમિલાનાડૂમાં એક આવી જ ઘટના સામે આવી છે. જેમા ઉંઘમાં ચાલવાની બિામારીને લીધે મહિલાએ પોતાની જ્વેલરી કચરાપેટીમાં નાખી દિધી હતી.

GOLD

કુંદ્દાથુર વિસ્તારમાં ગુરુગન કોડલ રોડ સ્થિત એક ATM મશીન પર કામ કરતા ગાર્ડને ATM ની અંદર રાખવામાં આવેલ કચરાપેટીમાં એક બેગ નજર આવે છે. તે બેગ ખોલીને જોતા તે હેરાન રહી ગયો હતો. કેમ કે, બેગમાં 43 લાખના દાગીના હતા. ગાર્ડ સોનાથી ભરેલી બેગ જોઇને હેરાન રહી ગયો હતો. તેણે તરત જ આ અંગેની જાણકારી બેન્કને આપી હતી. બેંક તરફથી પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા ફરિયાદના આધારે સીસીટીવી ફેટેજ ચેક કરવામાં આવતા એક મહિલા બેગને કચરાપેટીમાં ફેકી દે છે.

બીજી બાજુ પોલીસને પણ ફરિયાદ મળી હતી. તેમની 35 વર્ષની દિકરી સવારે 4 વાગ્યથી ઘરેથી ગાયબ થયેલ છે. જો કે તે પોતાના ઘરે પરત ફરી હતી. પોલીસ દ્વારા બંને ઘટનાને જોડીને દંપિને ATM ના સીસીટીવી ફુટેજ દેખાડ્યા હતા. જેમા પોતાની દિકરી હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો. માતા પિતાએ જણાવ્યુ હતુ કે, દિકરીને ઉંઘમાં ચાલવાની બિમારી છે. થોડા મહિનાથી તેને માનસિક તણાવ અનુભવે છે. આ બિમારીને લીધે તે આ પ્રકારનું વર્તન કરે છે.

English summary
In Ugh, the woman threw Rs 15 lakh worth of jewelery in the trash
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X