For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બસ, અબ તો ચાયવાલા હી ઉપાયવાલા!

By Super
|
Google Oneindia Gujarati News

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભારતીય જનતા પાર્ટી દ્વારા પીએમ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. એ વાતથી કોઇપણ અજાણ નથી કે, નરેન્દ્ર મોદી એક સમયે રેલવેમાં ચા વેચીને પરિવારને મદદરૂપ થતાં હતા, આજે તેઓ દેશના એક મજબૂત નેતા બનીને ઉભરી રહ્યાં છે. આજે દેશનો દરેક યુવાન અને નાગરીક તેમના પર આશ રાખીને બેઠો છે.

જે રીતે ગુજરાતમાં મોદીએ વિકાસને મહત્વ આપ્યું છે અને ગુજરાતે વિકાસની હરણફાળ ભરી દેશ અને વિશ્વમાં જે ગૌરવ હાંસલ કર્યું છે, તેને જોઇને ભારત ભરના દરેક ખુણે તેમની લોકપ્રીયતા વધવા લાગી છે. પીએમ પદના ઉમેદવાર બન્યા બાદ નરેન્દ્ર મોદી દ્વારા પણ સતત પોતાના દ્વારા સંબોધવામાં આવેલી જનસભાઓ, રેલી કે પછી અન્ય કાર્યક્રમોમાં પોતે ચા વેચતા વેચતા એક સબળ રાજકારણી બન્યા હોવાની વાતો કરી છે. ત્યારે આ જે સોશિયલ સાઇટ યુટ્યૂબ પર પણ આવા જ કેટલાક વીડિયો ફરતા થયાં છે, જેમાં ક્યાંક એવા પ્રશ્ન સાથે કહેવામાં આવ્યું છે કે હા એક ચા વાળો દેશનું ભવિષ્ય બદલી શકે છે, તો ક્યાંક એવું કહેવામાં આવ્યું છે કે આ એક ચાવાળો જ ઉપાયવાળો છે. ઉક્ત વીડિયો નરેન્દ્ર મોદીના ટ્વીટર પેજ પર મૂકવામાં આવ્યા છે.

આ વીડિયોમાં એક વ્યકિત કહે છે કે, શું એક ચા વાળો છોકરો છ કરોડ લોકોની જિંદગી બદલી શકે છે, ના કદાચ, હા. એક ચા વેચનારો છોકરો વિકાસના રસ્તે છ કરોડ લોકોની જિંદગી બદલી ચૂક્યો છે. જે વ્યક્તિ છ કરોડ લોકોની જિંદગી બદલી શકે છે, તે 120 લોકોની જિંદગી પણ બદલી શકે છે, જો તેને સાથ આપવામાં આવે.

આ વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે, એક સરદાર ચા વેચવાનું કામ કરી રહ્યાં હોય છે, ત્યારે તેમના ઢાબે બે બેરોજગાર આવે છે અને દેશમાં રોજગારીની સમસ્યા અંગે વાતો કરી રહ્યાં હોય છે અને કહે છે કે ક્યારે આ દેશ ખાડામાંથી બહાર આવશે. એ જ સમયે સરદારજી તેમના ટેબલ પર ચાના કપ મુકે છે અને કહે છે કે, બસ અબ ચા વાલા હી ઉપાયવાલા હે. સાડા બંદા હે ના.

જે રીતે ગુજરાતમાં મોદીએ વિકાસને મહત્વ આપ્યું છે અને ગુજરાતે વિકાસની હરણફાળ ભરી દેશ અને વિશ્વમાં જે ગૌરવ હાંસલ કર્યું છે, તેને જોઇને ભારત ભરના દરેક ખુણે તેમની લોકપ્રીયતા વધવા લાગી છે.

બસ, અબ તો ચાયવાલા હી ઉપાયવાલા!

બસ, અબ તો ચાયવાલા હી ઉપાયવાલા!

જેમાં ક્યાંક એવા પ્રશ્ન સાથે કહેવામાં આવ્યું છે કે હા એક ચા વાળો દેશનું ભવિષ્ય બદલી શકે છે, તો ક્યાંક એવું કહેવામાં આવ્યું છે કે આ એક ચાવાળો જ ઉપાયવાળો છે. ઉક્ત વીડિયો નરેન્દ્ર મોદીના ટ્વીટર પેજ પર મૂકવામાં આવ્યા છે.

English summary
Someone shared this video with modi.it will surely make every Chaiwala proud!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X