ગુજરાત આસપાસ: મુખ્ય સમાચારો પર એક નજર

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

વીએચપીએ બનાવી નવી યોજના.

વીએચપીએ બનાવી નવી યોજના.

કાર્યાધ્યક્ષ ડૉ.પ્રવીણ તોગડિયા અમદાવાદમાં ખેડૂતો માટે વીએચપીએ બનાવી નવી યોજના. ખર્ચ વગર ઉત્પાદન વધારવાની યોજના. ગુરુકુળમાં બેઠક. વીએચપી દ્વારા ગરીબોને અપાશે નિઃશુલ્ક સેવા દેશમાં 40 કરોડ લોકો ગરીબીરેખા નીચે. રૂ.એક હજારથી ઔછી આવક ધરાવતા લોકોને અપાશે સેવા.

મોદી દાઉદના કાન પકડીને ભારત લાવશે

મોદી દાઉદના કાન પકડીને ભારત લાવશે

વીએચપી કાર્યાધ્યક્ષ ડૉ.પ્રવીણ તોગડિયાનો આશાવાદ. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડોન દાઉદને જરૂર દિલ્હી લાવશે દાઉદના કાનની પટ્ટી પકડાવીને ભારત લવાશે.

પ્લાસ્ટિકના ચોખાએ હેલ્થ વિભાગની ઊડાડી ઊંઘ

પ્લાસ્ટિકના ચોખાએ હેલ્થ વિભાગની ઊડાડી ઊંઘ

મ્યુનિ.એ બે વર્ષથી ચોખાના સેમ્પલ લીધાં નથી. હેલ્થ વિભાગની આર્ટિફિશિયલ ચાઈનીઝ ચોખાએ ઊંઘ ઉડાડી. માધુપુરા, કાલુપુરના ડીલરો પર તવાઈ. પ્લાસ્ટિકના ચોખાએ હેલ્થ વિભાગની ઊડાડી ઊંઘ.

માનસિક રીતે અસ્થિર મહિલાના ગર્ભપાતનો મામલો

માનસિક રીતે અસ્થિર મહિલાના ગર્ભપાતનો મામલો

માનસિક રીતે અસ્થિર મહિલાના ગર્ભપાતનો મામલો. સેશન્સ કોર્ટના ચુકાદા સામે હાઈકોર્ટમાં થઈ અરજી. હાઈકોર્ટમાં આજે હાથ ધરાશે સુનાવણી.

અમદાવાદના આઠ યુવાન ડૂબ્યા

અમદાવાદના આઠ યુવાન ડૂબ્યા

નારેશ્વરમાં અમદાવાદના આઠ યુવાન ડૂબ્યાનો મામલો. ચારના મોત, હજુ ચાર લાપતા જિલ્લા પોલીસ અધિક્ષકે લીધી ઘટનાસ્થળની મુલાકાત.

18 હાથી-હાથણીનું પરિક્ષણ

18 હાથી-હાથણીનું પરિક્ષણ

રથયાત્રા પૂર્વ 18 હાથી-હાથણીનું સતત ત્રણ દિવસ પરિક્ષણ કરાશે. ફોરેસ્ટ, પશુપાલન અને પ્રાણી સંગ્રહાલયની ટીમ દ્વારા પરિક્ષણ કરાશે.

કોન્સ્ટેબલે પત્નીની નિર્વસ્ત્ર ક્લિપ ઉતારી

કોન્સ્ટેબલે પત્નીની નિર્વસ્ત્ર ક્લિપ ઉતારી

સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલે પત્નીની નિર્વસ્ત્ર ક્લિપ ઉતારી કેસ પાછો ખેચીં લેવાની કરતૂત, પત્નીએ પતિ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.

હીરાની ચોરીનો ભેદ ઉકેલાયો

હીરાની ચોરીનો ભેદ ઉકેલાયો

સુરતમાં દસ લાખથી વધુના હીરાની ચોરીનો ભેદ ઉકેલાયો.વાવના ખિમાણા પાદરના નરેશ નામના યુવકની અટકાયત.

વિધાનસભાની લોબીમાં તૂટેલું ફર્નિચર રિપેર ન થયું

વિધાનસભાની લોબીમાં તૂટેલું ફર્નિચર રિપેર ન થયું

વિધાનસભાની લોબીમાં તૂટેલું ફર્નિચર રિપેર ન થયું!. 42 ધારાસભ્યો પાસેથી રૂ.90,930 વસૂલ્યા. વિ.સભાએ નુકસાનની રકમ વસૂલી,રિપેરિંગ ન કર્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X